પપૈયા સંભારો (Papaya Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયાને ધોઈને છાલ પાડી ને ખમણ કરો, લીલા મરચાની ચીરી કરો
- 2
એક કડાઈમાં તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ હળદર અને લીલું મરચું નાખો બરાબર હલાવો
- 3
કાચા પપૈયાનો ખમણ નાખી બરાબર મિક્સ કરી અધકચરું ચડવા દો નીચે ઉતારી બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરો...આ સંભા રા ને કોઈપણ નમકીન સાથે અથવા ગુજરાતીઓના ઘરે બપોરે જમવા મા તો હોય જ ખાઈ શકાય બાકી આપણા ગુજરાતીઓના ફાફડા ગાંઠીયા તો છે જ....
- 4
તૈયાર છે કાચા પપૈયા મરચાનો સંભારો.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14624080










ટિપ્પણીઓ