કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી મુખ્ય ફોટો

મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો

મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
)
  • ૪-૫ નાના પાપડ
  • ૧-૨ બટાકા (બાફેલા)
  • ૧મોટો કાંદો (ઝીણો સમારેલો)
  • ૧ટામેટું (ઝીણું સમારેલું)
  • 1/4 કપગાજર (ખમણેલું)
  • ૧/૨ કપમિક્સ ચવાણું
  • ૧/૪ કપમોળી બૂંદી
  • ૧/૩ કપજીણી સેવ
  • ૧/૨ ટીસ્પૂનચાટૅ મસાલો
  • ૧ ટેબલસ્પૂનલીંબુનો રસ
  • ૨ ટેબલસ્પૂનકોથમીર - ફુદીનાની ચટણી
  • ૨ ટેબલસ્પૂનમીઠી ચટણી
  • મીઠું (સ્વાદાનુસાર)
  • મેયોનીઝ (ગાર્નિશીગ માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાપડ ને ધીમાં તાપે તવી પર શકી લો

    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી પાપડ ને નેપકીન માં લઇ ટાકોઝ નો શેઇપ આપો

    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ચાટ બનાવવા માટે બાઉલમાં બટાકા,કાંદા, ગાજર, ટામેટું, મિક્સ ચવાણું, મોળીબુંદી, મીઠું ચાટૅ મસાલો નાંખી બરાબર મિક્સ કરી લો

    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં કોથમીર ફુદીના ની ચટણી, મીઠી ચટણી, લીંબુનો રસ, અને સેવ નાખી ફરી મિક્સ કરી લો

    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પાપડના ટાકોઝ લઇ તેની વચ્ચે ભરી લો આવી રીતે બધાં પાપડ પણ ભરી લો

    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે કોથમીર અને માયોનિઝ થી ગાર્નિશ કરી સર્વ કરો

    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral A Panchal
Hiral A Panchal @hiral
પર February 22, 2021 10:32

ટિપ્પણીઓ (26)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
June 01, 2021 06:07
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા પાપડ ટાકોઝ ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)
  2. જુવાર ના પોંક ની ટીક્કી (Jowar ponk Tikki Recipe in Gujarati)
  3. બાજરી મેથી ના થેપલા
  4. સ્ટ્રોબેરી આઇસક્રીમ (Strawberry Icecream Recipe In Gujarati)
  5. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
  1. કેરી નો રસ (Mango Ras Recipe in Gujarati)
  2. દહીં આલુ (Dahi Aloo Recipe in Gujarati)
  3. બેબી કોન ટોસ્ટ (Baby corn Toast recipe in Gujarati)
  4. મસાલા શકકરીયા (Masala Sweetpotato Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14629005
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close