ફ્લાવર નું શાક (Cauliflower Sabji Recipe In Gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
ફ્લાવર નું શાક (Cauliflower Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્લાવર ને ગરમ પાણી માં ઉકાળી અને ધોઇ લેવું...પછી તેને થોડી વાર ગરમ પાણી માં j રાખવું...૨/૩ મિનિટ પછી પાણી માંથી કાઢી લેવું...એટલે ફ્લાવર સરસ ધોવાઈ જશે...
- 2
ગેસ પર એક પેન માં તેલ ગરમ કરવું..પછી તેમાં રાઈ,જીરું,લસણ ની કળી, અને હિંગ ઉમેરવી...પછી ટમેટું ઉમેરવું...અને ફ્લાવર ઉમેરી હળદર અને મીઠું મિક્સ કરવું...પછી ગેસ ને ધીમો કરી અને પેન ને કોઈ પણ ડીશ ઢા કી અને તેની ઉપર પાણી ઉમેરવું...
- 3
- 4
૬/૭ મિનિટ પછી થાળી ઉતરી અને શાક માં લાલ મરચું પાઉડર અને મેગી મસાલા પેકેટ બધું મિક્સ કરવું...પછી ૨ મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો...તો તૈયાર છે...ફ્લાવર નુ શાક...ઉપર થી કોથમીર ઉમેરી અને સર્વ કરવું...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14629555














ટિપ્પણીઓ (7)