ટામેટાં લસણની ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)

Meena Chudasama @cook_17755034
ટામેટાં લસણની ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ને ધોઈ નાખવા પછી મરચાંને ધોઈ અને બી કાઢી અને તેના ટુકડા કરી લેવા લસણને ફોલી લેવું
- 2
હવે એક મીટરની અંદર લસણના નાખો મરચાના ટુકડા નાખો ટામેટા નાખો પછી તેની અંદર ખાંડ નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો અને લીંબુ નાખો
- 3
પછી તેને મિક્સરમાં ક્રશ કરી નાખો ક્રશ થઈ જાય પછી એક બાઉલમાં કાઢી અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14634863









ટિપ્પણીઓ