દાલ બાટી ચુરમા (Dal Bati churma recipe in gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

#holi21
#cookpadguj
#cookpadind રાજેસ્થાન ની ફોક મ્યુઝિક ની જેમ અને ઘુમર ડાન્સ વખણાય તેમ થાળી ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વખણાય છે.તે છે દાલ બાટી ચુરમા.હોળી ના પવૅ માં સ્પેશીયલ વાનગીઓ માં એક છે.

દાલ બાટી ચુરમા (Dal Bati churma recipe in gujarati)

#holi21
#cookpadguj
#cookpadind રાજેસ્થાન ની ફોક મ્યુઝિક ની જેમ અને ઘુમર ડાન્સ વખણાય તેમ થાળી ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વખણાય છે.તે છે દાલ બાટી ચુરમા.હોળી ના પવૅ માં સ્પેશીયલ વાનગીઓ માં એક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો
  1. ♥️1 વાટકી ઘઉં નો લોટ
  2. 1ચમચો રવો સુજી
  3. 3 ચમચીતેલ
  4. 1 ગ્લાસગરમ પાણી
  5. 200 ગ્રામઘી
  6. 1/2 વાટકીતુવેરની દાળ
  7. 1 ચમચીમગ દાળ
  8. 1 ચમચીચણા ની દાળ
  9. 1 ચમચીઅડદની દાળ
  10. 1 ચમચીમીઠું
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીમરચું પાઉડર
  13. 1 ચમચીલસણની પેસ્ટ
  14. 1 ચમચીડુંગળીના ટુકડા
  15. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  16. 1 ચમચીકિચન કિંગ મસાલો
  17. 1ચમચો ડ્રાય ફ્રુટ ટુકડા
  18. 1 વાટકીખાંડ પાઉડર
  19. 10કેસર તાંતણે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક વાસણમાં લોટ અને રવો લઇ તેલ નું મોણ નાખીને બરાબર મિક્ષ કરો.તેમા ગરમ પાણી ઉમેરીને બરાબર કડક લોટ બાંધી લો.ગોળા વાળી લો.

  2. 2

    કુકરમાં દાળ બધી સાથે પાણી થી સાફ કરી બાફી લો.તેની વઘાર કરવા ની સામગ્રી તૈયાર કરો.તેલ નો વઘાર મૂકી તેમાં રાઈ જીરું હિંગ, લસણ ની પેસ્ટ, ડુંગળી ઝીણી સમારેલી સાંતળી લો. મસાલો ઉમેરી દાળ તૈયાર કરો.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં કઠણ લોટ બાંધેલા છે તેના મુઠીયા વાળી તળી લો.

  4. 4

    ‍તેનો ભુક્કો કરી ઘી ખાંડ પાઉડર, ડ્રાય ફ્રુટ ટુકડા મીક્સ કરી ચુરમુ બનાવી લો.

  5. 5

    બાટી ને અપ્પમ ટ્રે માં ઘી મૂકી ગરમ કરો તેમાં બાટી શેકી લો. ચારેય તરફથી ગુલાબી શેકાઈ જાય ત્યાં સુધી ફેરવતા રહો. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes