કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 થી 50 મિનિટ
4 સર્વિંગ્સ
  • બેટર બનાવવા માટે
  • 1 વાટકી6 કલાક પાણીમા પલાાળેલ મગદાળ છડી
  • 1 વાટકી6 કલાક પાણીમા પલાાળેલ અડદની દાળ
  • 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીવરીયાળી
  • મીઠું સ્વાદ મુજબ
  • ફા્ય દહીં વડા બનાવવા માટે
  • 1 ચમચીકાજુના ટુકડા
  • 1 ચમચીકિસમિસ
  • ઝીણી કાપેલી મરચી
  • તેલ તળવા માટે
  • નોન ફા્ય દહીં વડા બનાવવા માટે
  • ફુ્ટસોલ્ટ (ઈનો ઐક સેચેટ)
  • એસેમબલ માટે
  • દહીં વડા નું દહીં દહીં (ખાંડનો પાઉડર અને મીઠું સ્વાદ પ્રમાણેે નાખેલ)
  • મરચાં કોથમીર ની લીલી ચટણી
  • આંબલી ગોળ ની ચટણી
  • દહીં વડા નો મસાલો(જીરુ અજમાં લાલ મરચું પાઉડર માંથી બનાવેલ)
  • સંચળ અને મીઠું
  • ગાર્નીશિંગ માટે
  • કાજુ કિસમિસ દાડમના દાણા અને કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 થી 50 મિનિટ
  1. 1

    અહીં આપણે બે પ્રકારના દહીં વડા બનાવીશું તળેલા અને સ્ટીમ કરેલ બંનેમાં બનાવવાની વિધિ તળવા સિવાય અને સ્કીમ સ્ટીમ કરવા સિવાય સરખી છે.
    ને બંને સ્વાદમાં ખૂબ જ સારા લાગે અને બન્નેમાં કેલેરી તો ઓછી રહેશેજ.!
    આ બનાવવા માટે આપણે નીચે પ્રમાણેના ઘટકો એકઠા કરીશું.

    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પલાળેલ બંને દાળમાંથી પાણી કાઢી લો અને ક્રશ કરી બેટર બનાવો (પતલુ બનાવવાનું નથી) બહૂ પતલુ હોય તો તેમાં ચણાનો લોટ ઉમેરો અને ઘટ કરો
    આબેટર માં આદુ-મરચાંની પેસ્ટ, જીરૂ વરીયાળી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર મિક્સ કરો.

    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હાથમાં એક પ્લાસ્ટિક લો ની તેની પર થોડું બેટર મુકો અને પહોળું કરો અને તેમાં કાજુ ના ટુકડા અને લીલા મરચાના ટુકડા નાખવા ફોલ્ડ કરી થોડું દબાવી અને તેલમાં તળી લો આ તળેલા વડા થોડા ઠંડા પડે એટલે થોડા ગરમ પાણીમાં(મીઠું અને હિંગ નાખેલ) મા નાખો અને થોડી મિનીટ રહેવા દો ત્યારબાદ ધીમે ધીમે દબાવી વધારાનું પાણી કાઢી નાખો ફરીથી આવું જ પાણી બીજા વાસણમાં લઈ તેમાં નાખો થોડી મિનિટ બાદ કાઢી હથેળીથી દબાવી પાણી કાઢી નાખો સતત ત્રીજી વખત આવી જ રીતે કરો આમ કરવાથી મોટાભાગનું તેલ પાણીમાં જતુ રહેશે આ તૈયાર થયેલા વડાને ટે્મા

    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તળેલા વડા બનાવ્યા બાદ વધેલા ખીરામાં આપણે એક સેચેટ ઈનો નાંખીશું અને બરાબર ઝડપથી મિક્સ કરી ને
    આ મિક્સ કરેલા ખીરાને ઈડલી બનાવવાની ટે્મા વડા મુકેને આ ટ્રેને ઈડલી બનાવવા ના પાત્રમાં કે જેમાં પાણી ઉકડી રહ્યું છે તેમાં મુકી ઢાંકી અને દસથી પંદર મિનિટ પાકવા દેવું

    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દસ મિનિટ બાદ ખોલીને જોઈશું જો પાકી ગયા હોય તો ઊતારી લેશું નહિતર વધુ પાંચ મિનિટ રાખીશું
    હવે આપણે ઈડલી બનાવવા ના પાત્ર માંથી ટે્ને કાઢી વડા કાઢી લેશું આ વડા એકદમ સ્પોન્જી બનશે તેને તળેલા વડા ની જેમ જ તૈયાર કરેલા પાણીમાં બે ત્રણ મિનિટ રાખી બંને હથેળીઓ વડે દબાવી પાણી કાઢી લેશું સાવ ડ્રાય કરવા નથી થોડું પ્રેમથી દબાવવાનું છે આ વડાને એક વખતજ પાણી માં નાખવાના છે.
    આ તૈયાર કરેલા વડાને પણ વડાને પણ ટે્મા લેશું

    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ટે્મા લીધેલ બંને પ્રકારના વડાને આપણે એસેમ્બલ કરીશું વડા પ્રથમ તૈયાર કરેલું દહીં અને પછી તેના પર લીલી ચટણી આમલીની ચટણી દહીં વડા પાઉડર સંચળ અને મીઠું નાખીશું.

    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ બંને ટ્રેને કાજુ કિસમિસ અને કોથમીર તથા દાડમના દાણાથી ગાર્નિશ કરીને સર્વ કરીશું

    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર March 04, 2021 17:50

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 04, 2021 17:50
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા પેપર ઢોંસા (Rava Paper Dosa Recipe In Gujarati)
  2. બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. ખાંડવી ફ્લાવર (Khandvi Flower Recipe In Gujarati)
  5. રોટી નુડલ્સ જૈન (Roti Noodles Jain Recipe In Gujarati)
  1. મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  2. મેક્સિકન ટોમેટો સાલસા (Mexican Tomato Salsa Recipe In Gujarati)
  3. સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)
  4. બિકાનેરી ભુજીયા (Bikaneri Bhujiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636623
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close