મેગી હેલ્ધી ભેળ (Maggi Healthy Bhel Recipe in Gujarati)

Thakar asha @Ashucook_17613647
મેગી હેલ્ધી ભેળ (Maggi Healthy Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગી ના ઝીણા ટુકડા કરી એક પેનમાં તેલ મૂકી લાઇટ બાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
- 2
એક બાઉલમાં ટોમેટો કેચઅપ લો.તેમા મેગી મસાલો મીઠું ચાટ મસાલો લાલ મરચું નાખી હલાવી લો.
- 3
- 4
પછી તેમાં કાંદા ટામેટાં કોબી બીટ બાફેલા મગ ચણા બટાકા અને મકાઈના દાણા નાખી બધું બરાબર મિક્સ કરી લો.
- 5
- 6
પછી તેમાં મેગી નાખી હલાવી લો.
- 7
તેમાં મસાલા શીંગ સેવ લીંબુનો રસ અને કોથમીર નાખી હલાવી ડીશ માં કાઢી સર્વ કરો.
- 8
બાળકો ને બીટ કોબી કઠોળ એવું ઓછું ભાવતું હોય છે અને મેગી બધા બાળકો ને ભાવતી જ હોય છે એટલે મેં મેગીની ભેળ માં આ બધી વસ્તુ નાખી મેગી ભેળ બનાવી છે જેનાથી બાળકો ને કંઈ અલગ ટેસ્ટ મળે અને તેમને વિટામિન પ્રોટીન પણ મળી શકે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14650706
























ટિપ્પણીઓ