મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
મેગી અને પીઝા બાળકોને ખૂબ ભાવે છે.એટલે બાળકોને ખાવાની મજા આવે એવા મેં ફટાફટ મેગી પીઝા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો મેગી પીઝા ની રેસીપી હું અહીં શેર કરુ છું.
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes
#Collab
મેગી અને પીઝા બાળકોને ખૂબ ભાવે છે.એટલે બાળકોને ખાવાની મજા આવે એવા મેં ફટાફટ મેગી પીઝા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો મેગી પીઝા ની રેસીપી હું અહીં શેર કરુ છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ત્રણ કપ પાણી લઈ ગેસ ઉપર મધ્યમ તાપે મુકી તેમાં મેગી મસાલો નાખવો.
- 2
પછી પાણી ઊકળે એટલે મેગી નાખી કાચી-પાકી બાફી લેવી
- 3
અને તેમાં કોર્નફ્લોર ઉમેરવો.અને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.
- 4
પછી એક તવીમાં એક ચમચી જેટલું બટર લઈ ગેસ ઉપર મધ્યમ તાપે મુકવુ.બટર ઓગળે એટલે તેમાં બે ચમચાં મેગી નાખી ચમચાથી રોટલાનો શેપ આપવો.
- 5
અને ઢાંકણ ઢાંકી બે-ત્રણ મિનિટ ચડવા દેવું. પછી મેગીના રોટલાને ઉથલાવવો.અને તેના ઉપર પીઝા સોસ લગાવવો.
- 6
પછી તેની ઉપર ચીઝ પાથરવું.
પછી તેની ઉપર ટામેટા, ડુંગળી, કેપ્સીકમ, મકાઈના દાણા નાખવા. - 7
પછી ઉપર ચપટી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવવો. અને ઉપર ફરી થોડું ચીઝ ભભરાવવું.
- 8
પછી ઢાંકણ ઢાંકી બે-ત્રણ મિનિટ ધીમા તાપે ચડવા દેવું. બે-ત્રણ મિનિટ પછી ચીઝ મેલ્ટ થાય એટલે પીઝા બહાર લઈ લેવો.આ રીતે બીજા પીઝા તૈયાર કરી લેવા. પીઝા કટિંગ કરી કેચપ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
-
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆમ તો આપણે પીઝા બનાવતા હોય પણ બાળકો ને કાઈક નવું જોઈએ તો મેગી તો બાળકો ને બહુ જ પ્રિય હોય અને તેના પીઝા મળે એટલે બાળકો ખુશ ...અમારા ઘરે બાળકો ની સાથે મોટા ને પણ આ પીઝા બહુ જ ભાવે છે Ankita Solanki -
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad -
મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપિઝાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. બાળકોથી માંડીને મોટેરા સુધી સૌ કોઈને પીઝા આમ તો ખૂબ જ ભાવે છે. તમે મેગીમાંથી બનતા ભજીયા વિશે કદાચ સાંભળ્યું કે જોયું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય મેગીના પીઝા જોયા છે ખરા? જીહાં આજે અમે તમને મેગીના પીઝા કેવી રીતે બનાવવા તે જણાવીશું. તો આવો જાણીએ કેવી રીતે બને છે ટેસ્ટી મેગીના પીઝા Vidhi V Popat -
-
-
-
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
-
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
ચીઝ મેગી પફ (Cheese Maggi Puff Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujratiMy maggi savoury challenge મા મે મેકડોનાલ્ડ મા મળતા મેક-પફ ને મેગી, વેજીટેબલ અને ચીઝ નુ ટીવ્સ્ટ આપી ચીઝ મેગી પફ બનાવ્યા છે. Bhumi Rathod Ramani -
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
વેજ મેગી ભાખરી પીઝા (Veg Maggi Bhakhri pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Bhavna C. Desai -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia#Cookpadgujarati#Cookpadમેરી મેગી સેવરી ચેલેન્જમેગી ને એક હેલ્થી વાનગી ઢોકળા ના સમન્વયથી મસાલા મેગી પીઝા ઢોકળા બનાવ્યાં છે.મેગી ઘર માં દરેક્ને ભાવતી વાનગી છે. આ વાનગી સવારે અથવા સાંજે નાસ્તામાં,બાળકોને ટિફિન માં અથવા ઘરે મહેમાન આવ્યા હોય તો સ્ટાટર માં પણ સર્વ કરી શકાય. Komal Khatwani -
મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)
ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.#MaggiMagicInMinutes #Collab Hency Nanda -
મેગી પીઝા (Maggi Pizza recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#MAGGI PIZZA 😋😋🍕🍕 Vaishali Thaker -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)