બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
Saloni Chauhan @Salonipro11
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીનો લોટ લો અને તેમાં ચપટી મીઠું નાખો અને પછી તેને પાણીથી લોટ બાંધી બરાબર કુણી લો. જેટલું લોટને કુણવામાં આવે રોટલો એટલો જ સારો બને છે.
- 2
બે ભાગ કરી દેવા અને તેમાંથી હાથેથી રોટલો બનાવવો.
- 3
અહીં માટીની તવિ નો ઉપયોગ થાય છે જે આપણી ટ્રેડિશનલ પદ્ધતિ છે બંને બાજુથી રોટલા ને સારી રીતે શેકીને દડાની જેમ ફુલાવી લો.
- 4
ગરમ રોટલા ઉપર તાજું ઘી લગાવીને કોઈપણ શાક સાથે ખાઈ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14654486








ટિપ્પણીઓ