કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani

#MaggiMagicInMinutes
#Collab
હેલો ફ્રેન્ડ્સ આજ હું લઈને આવી છું નાના-મોટા બધાની ફેવરેટ ગરમાગરમ મેજિક મેગી મસાલા ભાજી ...
આમ તો આપણે ભાજી અથવા મિક્સ સબ્જી બનાવતા જ હોઈએ પણ જલદી બની જાય તેવી છે એમાં જો મેગી મેજિક મસાલો નાખ્યો હોય તો ટેસ્ટ નું તો કહેવું જ શું ટેસ્ટ માટે કોઈ શિકાયત હોય જ નહીં અને બાળકો તો ખુશ મ ખુશ ...
આ ભાજીને આપણે રોટલી, રોટલા ,બ્રેડ, પાઉં ,પીઝાના બન અને ઢોસા સાથે તો સ્વાદ નું તો કહેવું જ શું, યમ્મી મમ્મી👌👌👌

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1પાઉચ મેગી મસાલા એ મેજીક
  • ૨ નંગટામેટા સુધારેલ
  • ૨ નંગડુંગળી સમારેલી
  • 2 નંગ૨ થી ૩ નંગ લીલા મરચા ટુકડી
  • ૧ ટુકડોઆદુ ખમનેલ
  • 1 વાટકીસમારેલા ધાણા
  • 1 વાટકીસમારેલી લીલી મેથી
  • ૨ નંગલીંબુ રસ
  • ૧ નંગબટાકા બાફેલ
  • ૧ નંગરીંગણ મોટુ નાના કટકી
  • 1વાટકો દુધી ખમણેલી
  • 1 કપકોબી ખમણેલ
  • ૧ નંગગાજર ની કટકી
  • 1 કપલીલા વટાણા
  • 2 નંગસુકા લાલ મરચા
  • ૧ નંગતેજ પતા
  • 1 ચપટીહળદર
  • 1 ચમચીમીઠું સ્વાદ મુજબ
  • 2ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં લાલ મરચું અને તેજ પત્તા નાખો ત્યારબાદ તેમાં ટામેટાં,આદુ,ડુંગળી, લીલું મરચું, હળદર નાખો અને પછી બરાબર શેકો, ત્યારબાદ તેમાં એક પાઉચ મેગી મસાલા એ મેજીકનું નાખો.

    મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ મિશ્રણને એક કૂકરમાં લઈ તેમાં દૂધી,રીંગણા,કોબી,ગાજર, વટાણા,બટાકા વગેરે બધું નાખી મીઠું, લીંબુ,સમારેલા ધાણા,લીલી મેથી નાખી બરાબર હલાવો કુકર બંધ કરી એક સીટી વગાડો,

    મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    નીચે ઉતારી બરાબર હલાવો,સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરો,તૈયાર છે ગરમા ગરમ મેજિક મેગી મસાલા ભાજી....

    મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Rajani
Alpa Rajani @Rajani
પર February 28, 2021 16:43

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી મસાલા ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  4. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  5. મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
  1. લસણીયા બટાકા (lasaniya potato recipe in Gujarati)
  2. બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe in Gujarati)
  3. કેલીફ્લાવર shak (Cauliflower Shak Recipe in Gujarati)
  4. મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14661776
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close