રાંધવાની સૂચનાઓ
- 1
પેસ્ટ બનાવા માટે ડુંગળી, લસણ, ટામેટા સમારી લો હવે પેન માં તેલ મૂકી તમાલપત્ર તજ ને મરી મૂકી ડુંગળી લસણ 5મિનિટ સાંતળો હવે ટામેટા નાખી 5મિનિટ સાંતળો પછી કાજુ ના ટુકડા નાખી થોડી વાર સાંતળો ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે ચર્ન કરી પેસ્ટ તૈયાર કરો
- 2
હવે કડાઈ માં તેલ મૂકી કાજુ ફ્રાય કરી લો કાજુ ને નીકાળી લો
- 3
હવે તેલ માં જીરું મૂકી પેસ્ટ નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો પછી તેમાં મીઠું મરચું ને ધાણાજીરું નાખી સાંતળો
- 4
હવે જરૂર મુજબ પાણી નાખી થોડી વાર ઉકાળો પછીતેમાં તળેલા કાજુ નાખી ખાંડ ગરમ મસાલો નાખી થોડી વાર ઉકાળો
- 5
છેલ્લે તેમાં કસૂરી મેથી ને કોથમીર નાખી ગેસ બંધ કરી રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરો
Similar Recipes
-
કાજુ મસાલા કરી(Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
જૈન ખોયા કાજુ કરી (Jain Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મખાના કાજુ કરી પંજાબી સબ્જી (Makhana Kaju Curry Punjabi Sabji Recipe In Gujarati)
#KS3 Richa Shahpatel -
-
શાહી કાજુ કરી(Shahi kaju curry recipe in Gujarati)
પંજાબી વાનગીઓ માં આ એક સ્વાદિષ્ટ ડિશ છે. જે બાળકોથી લઇને મોટા બધાને ભાવે છે.#MW2#કાજુકરી Nidhi Sanghvi -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલા#shahikajumasalacurry#kajucurry#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
વાનગીનું નામ: કાજુ કરીકુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ. Rita Gajjar -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
-
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
-
-
-
ખોયા કાજુ કરી (Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3 રવિવારે સાંજ ના ડીનર માટે મેં ખોયા કાજુકરી બનાવી છે. જે white ગ્રેવી માં બનાવેલી છે. પણ મેં દૂધ ની જગ્યાએ પાણી નાખી ને ગ્રેવી બનાવી છે. તો પણ ટેસ્ટ બહુ સારો આવ્યો છે. Krishna Kholiya -
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662880
ટિપ્પણીઓ (9)