ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્લાવર ને બટેકા ને કટ કરી ને બે વાર પાણી થી વોશ કરી સાફ કરી લેવા ફલાવર ને મીઠા વાળા પાણી માં15 મિનીટ રાખી દેવું
- 2
ત્યારબાદ એક કુકર માં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી હિંગ નાખી ને લાલ મરચું નાખી ને ટામેટા નાખી દેવા ટામેટા તેલ માં ચડવા દેવા પછી તેમાં ફ્લાવર બટેકા નાખી લાલ મરચું, હળદર ધાણા જીરું મીઠું નાખી તેમાં કિચેન કિંગ મસાલો નાખી થોડી વાર કુકર માં કૂક થવા દેવું. ત્યારબાદ તેમાં 1વાટકો જેટલું પાણી નાખી 3સિટી વગાડી મેં ગેસ બંધ કરી દેવું તો પછી એક બાઉલ માં સર્વ કરવું ઊપર થી કોથમીર નાખી ગાર્નિશ કરવું to તય્યાર છે ફ્લાવર બટેકા ની સબ્જી...
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14664501










ટિપ્પણીઓ