આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

POOJA Bhatt @cook_28571885
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં તેલ, મીઠું મિક્સ કરી લોટ નરમ બાંધી લો. 10 મિનિટ ઢાંકી ને રાખો.
- 2
બટાકા, વટાણા ને મેશ કરી ગરમ મસાલો, હીંગ, હળદર, મીઠું, આદુ મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, આમચુર પાઉડર ઉમેરી મિક્સ કરી લો.
- 3
લોટ માથી રોટલી વણી ને તેમા મસાલો ઉમેરી ફરી થી લૂવો બનાવી લો.
- 4
ફરી વણી લો.
- 5
તેલ અથવા બટર ઉમેરી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સેકી લો.
- 6
ગરમ ગરમ પરાઠા દહીં, ટોમેટો કેચઅપ, લાલ મરચા ની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677069












ટિપ્પણીઓ