રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 જણ
  1. 1/4 ટેબલસ્પૂનમગની પીળી દાળ
  2. 1/4 ટેબલસ્પૂનઅડદ ની કાળી દાળ
  3. 1/4 ટેબલસ્પૂનઅડદ ની સફેદ દાળ
  4. 1/2 ટેબલસ્પૂનતુવેર દાળ
  5. 1/2 ટેબલસ્પૂનચણા દાળ
  6. 1 નંગસમારેલુ ટામેટું
  7. 1 નંગસમારેલી ડુંગળી
  8. 1/2 ચમચીખમણેલુ આદુ
  9. 1/2 ચમચીલસણ પેસ્ટ
  10. 1/2લીલુ મરચુ
  11. 1/4 ટેબલસ્પૂનગરમ મસાલો
  12. 1/4 ટેબલસ્પૂનધાણા પાઉડર
  13. 1/4 ટેબલસ્પૂનહળદર
  14. 1/4 ટેબલસ્પૂનહિગ
  15. 1/2 ચમચીઘી
  16. 1/2 ચમચીતેલ
  17. 1 નંગસૂકુ લાલ મરચુ
  18. સમારેલા ધાણા
  19. 1 ચમચીલીંબુ નો રસ
  20. 1/2 ગ્લાસપાણી
  21. સ્વાદમુજબ મીઠુ
  22. 4-5 નંગમીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી દાળ લઈ એને 1/2 કલાક પલાળી રાખો.

  2. 2

    કૂકર મા દાળ મા મીઠુ ઉમેરો.3 સીટી સુધી બાફી લો.

  3. 3

    વઘાર માટે વાસણ મા ઘી અને તેલ ભેગા કરી.મીઠો લીમડો,જીરૂ ઉમેરી ને સમારેલુ લસણ,આદુ,મરચા,ડુંગળી બધા મસાલા ઊમેરી થોડી વાર ચડવા દો.

  4. 4

    એમા ગરમ મસાલો ઉમેરો.બાફેલી દાળ ઉમેરો.મીઠુ ઉમેરો.જરૂર મુજબ પાણી ઉમેરો.થોડી વાર ઊકાળો.ઊપર સમારેલા ધાણા,લીંબુ નો રસ ઉમેરો.

  5. 5

    મે આજે ચોખા ના લોટ ની રોટી બનાવી છે.કોઈ પણ રોટી સાથે આ દાળ સરસ લાગેછે.તૈયાર છે.રાજસ્થાન ની ફેમસ પંચમળ દાલ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

ટિપ્પણીઓ (28)

Similar Recipes