મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. ૧ વાટકીચણાનો લોટ
  3. ૧ વાટકીકાંદા
  4. ચમચો કસૂરી મેથી
  5. ૧ ચમચીહળદર
  6. ચમચો ઘી
  7. ૧ ચમચીજીરુ
  8. આદુ-મરચા-લસણની પેસ્ટ
  9. ૧/૪ ચમચીહિંગ
  10. મીઠું
  11. સર્વ માટે
  12. લીલી ચટણી
  13. ખાટું અથાણું
  14. દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ,ચણાનો લોટ,ઘી સમારેલા કાંદા કસૂરી મેથી અને આદુ-મરચા-લસણની પેસ્ટ લેવાના.

  2. 2

    એક બાઉલનીઅંદર બંને લોટ ભેગા કરી તેમાં સમારેલા કાંદા,કસૂરી મેથી, આદુ-મરચા-લસણની પેસ્ટ, ઘી, હળદર મીઠું અને જીરું નાખી દો અને તેનો ભાખરી થી થોડો ઢીલો એવો લોટ બાંધી દેવાનો.

  3. 3

    લોટને 15 મિનિટ રેસ્ટ આપી અને તેમાંથી થોડી ભરેલી એવી રોટી વણી લઇ અને તેની ઘીથી શેકી લેવાનું અને આ રોટીને લીલી ચટણી ખાટું અથાણું અથવા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes