રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ખીરું ત્યાર કરીશુ, એના માટે 2/3 કપ ચોખા અને 1/4 કપ અડદની દાળ લઈશુ, જરૂર મુજબ પાણી, જરૂર મુજબ મીઠું એડ કરી મિક્સર માં ક્રશ કરી લઈશુ, પછી એમાં મેથી દાણા એડ કરીશુ, પછી એને 5કલાક તાપ માં આથો આવા માટે મૂકી દઈશુ. આ રીતે ખીરું ત્યાર થશે.
- 2
ત્યારબાદ ચટણી તૈયાર કરી લેશું
- 3
અવે આપડે સંભાર ની ત્યારી કરીશુ એમાં 1/2 કપ તુવેર દાળ લઈશુ એને કૂકર માં પાણી એડ કરી બાફવા મૂકી દઈશુ, દાળ બફાઈ જાય એટલે એને ક્રશ કરી લઈશુ એમાં મીઠું સ્વાદ મુજબ એડ કરીશુ, 1 ટી ચમચી હળદર, 1ટી ચમચી સંભાર મસાલા, 1 ટી ચમચી ધાણા જીરું, 1ટી ચમચી ગરમ મસાલા, 1ટેબલ ચમચી લાલ મરચું એડ કરીશુ,
- 4
અવે એક કડાઈ માં વગાર કરીશુ એના માટે 1 ટી ચમચી તેલ, 1ટી ચમચી રાઈ લઈશુ વગાર થાય એટલે એમાં લીમડી પત્તા એડ કરીશુ, ડુંગળી ને ટામેટા ક્રશ કરેલા એડ કરી શેકી લઈશુ, પછી એને દાળ માં મિક્સ કરી ઉકળવા દઈશુ.
- 5
અવે આપડે મસાલા ની ત્યારી કરીશુ એના માટે કૂકર માં બટાકા ને બાફી લઈશુ, પછી ડુંગળી સમારી લઈશુ, અવે બટાકા બફાઈ એટલે એને કટ કરી લઈશુ, પછી એક કડાઈ માં તેલ લઈશુ એમાં રાઈ એડ કરીશુ, પછી લીલા મરચા એડ કરીશુ, પછી ડુંગળી એડ કરીશુ એ સેકાય જાય એટલે એમાં બટાકા એડ કરીશુ કટ કરેલા, એમાં હળદર એડ કરીશુ, મીઠું સ્વાદ મુજબ એડ કરીશુ, અને ગરમ મસાલો એડ કરીશુ, પછી બધું મિક્સ કરી લઈશુ એટલે આપડો મસાલો ત્યાર છે.
- 6
અવે આપડે ઢોસા ઉતારી લઈશુ એના માટે એક કડાઈ લઈશુ નોનસ્ટિક ની એમાં ખીરું એડ કરીશુ, પછી એમાં તેલ એડ કરી સેકાવા દઈશુ, પછી બીજી બાજુ ફેરવી તેલ રેડી સેકાવા દઈશુ, પછી વચ્ચે માવો મૂકી વાડી લઈશુ, આ રીતે એટલે આપડા મસાલા ઢોસા ત્યાર છે.
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (4)