ઠંડાઇ (Thandai Recipe in Gujarati)

Amrita Tank
Amrita Tank @Amrita_86

આ મારી પ્રથમ વાનગી છે.આ સ્વાદ ની સફર માં જોડાવા બદલ રીંકુબેન રાઠોડ નો ખૂબ ખૂબ આભાર.

ઠંડાઇ (Thandai Recipe in Gujarati)

આ મારી પ્રથમ વાનગી છે.આ સ્વાદ ની સફર માં જોડાવા બદલ રીંકુબેન રાઠોડ નો ખૂબ ખૂબ આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
4 જાણ માટે
  1. 4 ચમચીવરીયાળી
  2. 2 ચમચીખસખસ
  3. 4 ચમચીમગજતરી ના બીજ
  4. 4-5 નંગઈલાયચી
  5. 1નાનો તુકડો તજ
  6. 1 ચમચીમરી
  7. 8-10બદા મ
  8. 8-10કાજુ
  9. 50 ગ્રામ ખાંડ
  10. 500 લીટર દૂધ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    બદામ,કાજુ અને મગજતરી ના બીજ ને મિક્સચર માં પિસવુ,સળંગ મિક્સચર ના હલાવું, થોડી થોડી વાર પિસવુ,નહીંતર તેલ છુંટુ પડશે.એક બાઉલમાં કાઢી લેવું.

  2. 2

    વરીયાળી, ખસખસ,ઈલાયચી, તજ, મરી,ખાંડ આ બધી વસ્તુઓ ને મિકચર માં પીસી લેવું.

  3. 3

    બંને પીસેલા પાવડરને મિક્સ કરી દો.

  4. 4

    એક વાટકી દૂધ લઇ. તેમાં માં 4 ચમચી મિક્સ કરેલો પાઉડર નાખવો.તેને અડધા કલાક માટે રાખી દેવો.બાકી ના દૂધ માં મિક્સ કરી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amrita Tank
Amrita Tank @Amrita_86
પર

Similar Recipes