ચણા ના લોટ નુ સરગવા નુ શાક (Chana Lot Saragva Shak Recipe In Gujarati)

Mamta Khatsuriya @cook_26467050
ચણા ના લોટ નુ સરગવા નુ શાક (Chana Lot Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ સરગવાની શીંગ ના કટકા કરવાના પછી તેને કુકર ની અંદર પાણી અને મીઠું નાખીને બાફવા મૂકવાના
- 2
1 ગ્લાસ છાશ લેવાની એની અંદર ચણાનો લોટ લઈને બ્લેન્ડરથી અને જેરી નાખવાનું
- 3
એક પેન ની અંદર તેલ મૂકવાનું એની અંદર રાઈ જીરું નાખીને લોટ વાળી છાશને વઘારીને નાખવાની
- 4
પછી તેની કઢી બની જાય પછી સરગવાના બે પીસ કરીને કઢી ની અંદર નાખી દેવાનું
- 5
આપણું સરગવાનું ચણાના લોટવાળું શાક રેડી થઈ ગયું છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14680069
















ટિપ્પણીઓ (4)