કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#GA4
#Week25
#Drumstick

#GA4
#Week25
#Drumstick

વધુ વાંચો

સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#GA4
#Week25
#Drumstick

#GA4
#Week25
#Drumstick

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ નાની વાટકીચણાનો લોટ
  • 1 મોટો વાટકો છાશ
  • ૧૫ નંગ સરગવાની શીંગ ના કટકા
  • 8-10મીઠા લીમડાનાં પાન
  • ૫-૬ ચમચીતેલ
  • 1/2 ચમચી ધાણાજીરૂ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી ખાંડ
  • ચપટીજેટલી હિંગ
  • 1/2 ચમચી રાયજી રૂ મેથી મિક્સ માં
  • 1/2 ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો હવે સરગવાને કુકરમા 1/2 ગ્લાસ પાણી અને 1/2ચમચી મીઠું નાખીને એક સીટી એ બાફી લો

    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ છાસ ની અંદર ચણાનો લોટ નાખીને મિક્સ કરી બેટર બનાવી લો

    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં પાંચથી છ ચમચી તેલ નાખી ગરમ કરો પછી તેમાં રાઈ જીરુ મીઠા લીમડાના પાન હિંગ અને હળદર નાખીને વઘાર તૈયાર કરો

    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ વઘારમાં બનાવેલું બેટર નાખી દો અને મીઠું મરચું પાઉડર ખાંડ નાખીને હલાવી લો પછી તેમાં બાફેલી સરગવો નાખીને હલાવી લો અને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ રાખો

    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે તૈયાર થયેલા શાકને એક ડીશમાં લઈ કોથમીર છાંટી સર્વ કરો તો તૈયાર છે સરગવાનું લોટવાળું શાક

    સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર March 04, 2021 10:18

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 12, 2021 18:56
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લોટ વાળુ સરગવાનું શાક સરગવો ચણા નો લોટ શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. રવા પેપર ઢોંસા (Rava Paper Dosa Recipe In Gujarati)
  2. બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. ખાંડવી ફ્લાવર (Khandvi Flower Recipe In Gujarati)
  5. ચીઝ રવા ઢોસા (Cheese Rava Dosa Recipe In Gujarati)
  1. ચોખાનાં લોટ ની રોટલી(Rice Flour Roti Recipe In Gujarati)
  2. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  3. મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
  4. લીલી ડુંગળી ગાંઠિયા નું શાક (Lili Dungli Ganthiya Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14680414
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close