કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#GA4
#Week25
#Ravadosa

#GA4
#Week25
#Ravadosa

વધુ વાંચો

ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#GA4
#Week25
#Ravadosa

#GA4
#Week25
#Ravadosa

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ+15મી.
3 લોકો
  • 1 વાટકીરવો ઝીણો
  • 1 વાટકીચોખા નો લોટ
  • 1/4 કપમેંદો
  • 1 ચમચીદહીં
  • 2ટામેટા
  • 1મોટી ડુંગળી
  • 2લાલ સુકા મરચા
  • 1 ટુકડોઆદુ
  • 1 ચમચીજીરું
  • 1લીલા મરચાં ની કટકી
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ જરૂર મુજબ
  • પાણી લોટ ના માપ થી 4 ગણું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ+15મી.
  1. 1

    સૌ પ્રથમ ટામેટા,લાલ સુકા મરચા તેમજ આદુ ને મિક્સર મા પીસી લો.

    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક ઊંડા વાસણ મા 1 વાટકી રવો, 1 વાટકી ચોખા નો લોટ તેમજ 1/4 કપ મેંદો ઉમેરો પછી તેમાં પીસેલા ટામેટાં, સમારેલી ડુંગળી,આખું જીરું તેમજ લીલા મરચા ની કટકી ઉમેરો.

    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં 1 ચમચી દહીં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને પાણી ઉમેરી ને પાણી જેવું પાતળું ખીરું તૈયાર કરો.

    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને બરાબર મિક્સ કરવું ગઠા નો પડે તેનું ધ્યાન રાખવું. પછી તેને ઢાંકી ને 15-20 મિનિટ સુધી રહેવા દો.

    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ નોન સ્ટીક તવી ઉપર તેલ લગાવી ને ગરમ થવા દો તવો ગરમ થાય પછી ખીર ને તવા પર રેડો અને ખાલી જગ્યા પર રેડી ને તવા જેવડો ઢોસો તૈયાર કરો ગેસ ની આંચ મિડિયમ રાખી ને ઢોસા ને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો.

    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ ઢોસા ને ચડતા થોડી વાર લાગે છે માટે તેને ક્રિસ્પી થવા દેવો પછી તેની પર ચમચી વડે તેલ રેડી ને ઢોસા ને ઉતારી લો.

    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અને ચટણી સાથે ગરમાં ગરમ સર્વ કરવા. ટામેટા ફ્લેવર ના આ ઢોસા એકદમ ટેસ્ટી લાગે છે.

    ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10
પર March 06, 2021 15:27

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 06, 2021 16:23
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું સોજી ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ કસ્ટર્ડ પાઉડર (Homemade Custard Powder Recipe In Gujarati)
  2. ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
  3. બાસુંદી(Basundi Recipe In Gujarati)
  4. કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
  5. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  1. બાજરીની ઘેંશ (Bajri Ghensh Recipe In Gujarati)
  2. જેસલમેરી ચણા (Jaisalmeri Chana Recipe In Gujarati)
  3. સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
  4. શક્કરિયા નો શીરો (Sweetpotato Sheero Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14684373
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close