જેસલમેરી ચણા (Jaisalmeri Chana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીંમાં ચણાનો લોટ, હળદર, મરચું, ધાણાજીરું, મીઠું નાખી ને વહીસ્ક કરી લેવું.
- 2
એક પેન માં ઘી લઈ તેમાં તજ, લવિંગ,લીમડો, આદુ મરચા લસણ ની પેસ્ટ મૂકી વઘાર કરો. તેમાં ચણા ના લોટ અને દહીં નું મિશ્રણ ઉમેરો.
- 3
તેમાં ચણા તથા થોડું બાફેલા ચણાનું પાણી નાખી ઉકાળો.
- 4
એક પેન માં થોડું તેલ મૂકી તેમાં કાંદાની સ્લાઇઝ,મરચાની સ્લાઇઝ, લીમડા ના પાન, હિંગ નો વઘાર કરી, ચણામાં ઉપરથી રેડી કોથમીર થી સજાવો. રોટી,પરોઠા કે રાઈસ સાથે માણો જેસલમેરી ચણા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તિરંગા ખીચડી (Triranga Khichadi Recipe In Gujarati)
#ઇન્ડિયા૨૦૨૦#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
-
સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25 Aarti Vithlani -
સ્પાઇસી ચણા બિરંજ(chana biranj recipe in gujarati)
#વેસ્ટ#cookpadindia#cookpadgujratiહમણાં જૈનોના પર્યુષણ ચાલે છે.પરયુષણ માં કંદમૂળ,શાક,ફળ,કોથમીર,મરચા,લીંબુ,લીમડો,વગેરે n વપરાય. તો મે આપડી ગુજરાત ની બિરંજ નું તીખું version સ્પાયસી રસા વાળા ચણા સાથે બનાવ્યું છે. Hema Kamdar -
ચણા ગાઠીયા નું શાક (chana Gathiya Shak Recipe in Gujarati)
#GA4#week6Cheak peaચણાનું શાક તો બધાએ ખૂબ જ ખાધું હશે અને બનાવ્યું હશે પણ આજે મેં અહીંયાં એક નવી રેસિપી ટ્રાય કરી છે જે ફયુઝન રેસીપી એમ કહો તો ચાલે .ચણા મસાલા પંજાબી અને કાઠીયા વાડી સેવ ટમેટાનું શાક ને મિક્સ કરીને બનાવ્યું છે દેશી ચણા ગાંઠિયાનું શાક ચણાનુ જે ખુબ જ સરસ બન્યું છે અને ટેસ્ટી બને છે. Shital Desai -
-
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani -
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25દાળ બાટી પછી સૌથી વધુ પસંદ આ કઢી છે.તેની સાથે વાળેલી રોટલી પણ રાજસ્થાની છે. Neeta Parmar -
ચણા ની દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)
#RC1 શરીર માટે સારીછે Yellow Recipe મસાલા ચણા ની દાળ Harsha Chitroda -
-
ચણા (Chana Recipe in Gujarati)
#GA4#week4આજે હૂ ગૂજરાતી ના મનપસંદ એવા દેશી ચણા અને કઢી બનાવાની છૂજે નાના, મોટા બધા ને ભાવે ને હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે Rita Solanki -
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#ઇસ્ટ મારી આ રેસિપી વડીલો થી માંડી ને છોકરાવો ને ખુબ ભાવે છે Jigna Kagda -
છોલે ચણા અને પીનટ્સ સલાડ (Chole Chana & Peanuts Salad Recipe In Gujarati)
#GA4.#Week5.# Salad.#post.2.Recipe no 88. Jyoti Shah -
-
-
-
મસાલા ખીચડી વિથ ઓસામન (Masala Khichdi Osaman Recipe In Gujarati)
#goldenapron3.0#week25 Gayatri joshi -
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#મેથી#મેથીનીપંજાબીસબ્જી#cookpadgujrati#cookpadindiaશિયાળા માં લીલી ભાજી ઓ બહુ સરસ અને તાજી આવે છે.અલગ અલગ પ્રકારે આપડે એનો ખાવા માં ઉપયોગ કરીએ છીએ.તો આજે આપડે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને મસ્ત ટેસ્ટી અને healthy પંજાબી સબ્જી બનાવીશું.આમાં બધી j હેલ્ઘી વસ્તુ ઉપયોગ માં લઈશું.કોઈ ને ખબર જ નહિ પડે કે આ વસ્તુ આમાં નાખી હશે.અને ખાસ કરી ને બાળકો માટે જેઓ ને બિલકુલ ખબર નહિ પડે .અને હોશે હોશે ખાઈ લેશે.તો ચાલો સિક્રેટ રિવિલ કરીએ 😀 Hema Kamdar -
સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા (Stuffed cheese onion pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #post2 #Pakoda કાંદા ના ભજીયા તો દરેક બનાવતા જ હોય છે, એમા થોડા ટ્વિસ્ટ સાથે ચીઝ મૂકીને સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા બનાવ્યા છે ,અલગ ટેસ્ટ ખાવાની મઝા આવી, તમે પણ બનાવજો Nidhi Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14691629
ટિપ્પણીઓ