કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati)

Hiral Shah
Hiral Shah @heer_1991

#GA4
#Week25
#dahivada

#GA4
#Week25
#dahivada

વધુ વાંચો

સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati)

Hiral Shah
Hiral Shah @heer_1991

#GA4
#Week25
#dahivada

#GA4
#Week25
#dahivada

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૫
  • વડા માટે
  • ૨.૫ વાટકી મોગર દાળ
  • ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૨ ચમચા ચણા નો લોટ
  • ૧/૪ ચમચીબેકિંગ સોડા
  • મોળું દહીં
  • જીરું પાઉડર
  • લસણની ચટણી
  • લાલ મરચું પાઉડર
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મોગર દાળ ને બરોબર ધોઈ લો અને ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો

    સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાંથી બધું પાણી કાઢી લો અમે મિક્સરમાં પીસી લો

    સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ૨ ચમચા ચણા નો લોટ, મીઠું અને સોડા ઉમેરી બરોબર ફેટો અને ૫ મિનિટ રેસ્ટ આપો

    સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી બાજુ ઈડલી કુકર ગરમ કરવા મૂકો

  5. 5

    હવે ઈડલી સ્ટેન્ડ માં ઓઇલ લગાવી વડા નિ જેમ બેટર નાખો,તેને મીડીયમ ફ્લેમ પર ૨૦ મીનીટ રાખો

    સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વડા રેડી થાય એટલે તેને એક વાસણ માં પાણી નાખી,તેમાં હિંગ અને જીરું પાઉડર ઉમેરી,તેમાં વડા નાખો, ૫ મિનિટ બાદ કાઢી લો એટલે સોફ્ટ થઈ જશે

    સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પ્લેટ માં વડા લો, તેમાં બટાકા નિ સુકિ ભાજી ઉમેરી, ઉપર થી મોળું દહીં નાખો,જીરું પાઉડર, મરચું પાઉડર, લસણની ચટણી, મીઠું નાખી સર્વ કરો

    સ્ટીમ દહીં વડા (Steam Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Shah
Hiral Shah @heer_1991
પર March 06, 2021 11:36

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 06, 2021 13:20
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ કસ્ટર્ડ પાઉડર (Homemade Custard Powder Recipe In Gujarati)
  2. ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
  3. કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
  4. બાસુંદી(Basundi Recipe In Gujarati)
  5. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  1. ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
  2. ગોળ વાળી ભાખરી(Jaggery Bhakhari Recipe In Gujarati)
  3. વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14687526
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close