દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Payal Sampat
Payal Sampat @cook_26090533
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. અડદ ની દાળ
  2. ૧ કિલોદહીં
  3. ૧ ચમચીલાલ મિર્ચ પાઉડર
  4. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  5. સ્વાદાનુસાર મીઠું
  6. પેકેટ મસાલા શીંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક રાત પેહલા અડદ દાળ ને પલાળવી.બીજે દિવસે દાળ ને પીસી ને મીઠું,સમારેલા કાજુ ને કિશમિશ નાખવી.

  2. 2

    અને ૨ કલાક રાખી ને વડા તેલ મા ફ્રાયી કરી લેવા.તેને પોચા કરવા પાણી માં નાખવા.દહીં ને બ્લેન્ડ કરી મીઠું નાખી ઠંડુ કરવા ફ્રીઝ માં મૂકવું

  3. 3

    અને એક પ્લેટ માં પોચા વડા(પાણી કાઢેલા) તેમાં દહીં અને લાલ મરચું પાઉડર શેકેલું ધાણાજીરું પાઉડર અને મસાલા શીંગ નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sampat
Payal Sampat @cook_26090533
પર
Vadodara
love & cooking is part of life" ADD SOME MASALA TO YOUR LIFE".........
વધુ વાંચો

Similar Recipes