કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati)

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231

#GA4
#Week25
#dahivada

#GA4
#Week25
#dahivada

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati)

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231

#GA4
#Week25
#dahivada

#GA4
#Week25
#dahivada

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  • 2 કપરવો
  • 1 કપદહીં
  • જીરું
  • લીલા મરચા સમારેલા
  • 1/2 ચમચીખાવાનો સોડા
  • મીઠુ
  • 3 કપદહીં નું ઘોળવું
  • લીલી ચટણી
  • મીઠી ચટણી
  • ચાટ મસાલા
  • સેવ
  • લાલ મરચું પાઉડર
  • મસાલા વાળી શીંગ
  • કોથમીર
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રવા માં દહીં નાખી મિક્સ કરી 10 થી 15 મિનિટ રાખી દો. પછી તેમાં જીરું, મરચા, મીઠુ અને સોડા એડ કરી બેટર રેડી કરો.બેટર થોડું ઠીક રાખવું.

    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી વડા ને ગોલ્ડન બ્રોવન કલર ના તળી લો. પછી બીજા પેન માં થોડું ગરમ પાણી કરો તેમાં હિંગ અને મીઠુ મિક્સ કરી વડા ને તેમાં પલાળી દો.

    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પ્લેટ માં હથેળી થી વડા ને દબાવી ને મુકો તેના ઉપર દહીં નું ઘોળવું રેડો પછી તીખી, મીઠી ચટણી એડ કરો. પછી લાલ મરચું પાઉડર નાખો.

    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સેવ, મસાલા શીંગ અને કોથમીર થી ગાર્નિશ કરો. રેડી છે યમ્મી ઇન્સ્ટન્ટ દહીંવડા.

    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231
પર March 06, 2021 07:51

ટિપ્પણીઓ (6)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
March 14, 2021 10:25
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ કસ્ટર્ડ પાઉડર (Homemade Custard Powder Recipe In Gujarati)
  2. ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
  3. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  4. બાસુંદી(Basundi Recipe In Gujarati)
  5. કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
  1. ગાર્લિક ઓનિયન મેયોનીઝ રોટી (Garlic Onion Mayonnaise Roti Recipe In Gujarati)
  2. મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
  3. ઘઉં ની ફુલકા રોટી (Wheat Fulka Roti Recipe In Gujarati)
  4. મહારાષ્ટ્રીયન સ્ટાઈલ સરગવો (Maharastrian Style Saragva Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14689436
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close