બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ જેમાં ૩ ચમચી તેલનું મોણ નાખો હવે સ્વાદમુજબ મીઠુ ઉમેરી પાણી વડે કણક બાંધી લો
- 2
લોટના ગોરાણા કર્યા પછી એક ગોરાણા પર તેલ લગાડો બીજા ગોરણા પર લોટ લગાડો બંને ગોરાણા ને એકબીજા પર મૂકી દો
- 3
હવે રોટલી ને મીડિયમ સાઇઝની વાણી ને ગરમ લોઢીં ઉપર એક બાજુ થવા દો ત્યારબાદ બીજી બાજુ ફેરવી કપડા વડે ચોડાવી ગેસ પરથી નીચે ઉતારી લો
- 4
હવે આ ગરમ રોટલી ને બંને હાથની વચ્ચે લઇ બંને હાથ વડે તાલી પાડો એટલે રોટલી ના બંને પણ છૂટા પડી જશે બંને પગ પર લગાડો તૈયાર છે બપડી રોટલી કે જે રસ સાથે અત્યંત સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14689826













ટિપ્પણીઓ (6)