દહીંવડા (Dahivada Recipe in Gujarati)

#WD
#Cookpadindia
#Cookpadgujrati
HAPPY WOMEN'S DAY
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ અને મગ ની દાળ ને પાણી મા ૪ કલાક સુધી પલાળી રાખો.
- 2
પછી તેમાં લીલા મરચાં અને મીઠું નાખી ને મિક્ષર માં પેસ્ટ બનાવો. પાણી એડ કરવું નહીં.ખીરૂ જાડુંj રાખવું જે થી વડા બરાબર ઉતરે.
- 3
હવે આ ખીરા માં સોડા નાખી ગરમ તેલ માં તળી લેવા.વડા ને પાણી મા ૧૫ મીનીટ પલાળી દેવા.
- 4
હવે વડા ને હથેળી માં વચ્ચે દબાવી પાણી નીતરી લેવું. વડા દહીંવડા બનાવવા રેડી છે.દહીં ને ફ્રીઝ માં થી બહાર કાઢી લો. કોથમીર ની અને ખજૂર આમલીની ચટણી અને બીજી બધી વસ્તુ રેડી કરી રાખવી.
- 5
દહીં મા સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને જીરુ પાઉડર નાખી હલાવો લેવું.
- 6
હવે દહીંવડા બનાવવા માટે એકડીશ માં વડા મૂકી તેની ઉપર ગળ્યું દહીં નાખો. તેની ઉપર લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી નાખો. હવે સ્વાદ મુજબ મીઠું, મરચું, જીરૂ પાઉડર,સેવ,કોથમીર ભભરાવીને પીરસો.
- 7
દહીંવડા ડિનર માટે પણ ચાલે અને ગેસ્ટ આવના હોય તો અગાઉ થી રેડી કરીને પણ રાખી શકાય છે.તો તૈયાર છે દહીંવડા.
Similar Recipes
-
સાબુદાણની ની ખીચડી:(sabudana ખીચડી Recipe in Gujarati)
#WD#Cookpadindia#CookpadgujratiHappy women's day सोनल जयेश सुथार -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દાલ ૫કવાન (Dal Pakvan Recipe In Gujarati)
#WD#Coopadgujrati#CookpadIndiaHappy Women's day, 🌹🌹 Janki K Mer -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
-
-
મિક્સ દાળના દહીવડા (Mix Dal Dahi Vada Recipe In Gujarati)
#WD આ રેસિપી હું દર્શના બેન રાજપરા ને dedicate કરું છું સાથે કુકપેડ ના બધાજ બહેનો પાસે થી નવું નવું શીખવા મળે છે..Happy woman day. Kajal Rajpara -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTમાં દહીંવડા પણ બનાવ્યા છે...દિવાળી માં આવતા વિવિધ દિવસો માં પીરસાતી વાનગી માં અમારા ઘરે ખાસ દહીંવડા બનાવવા માં આવે છે...કાળીચૌદસ ના દિવસે વડા ખાસ બને છે... Nidhi Vyas -
દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#PS ગરમી માં ખાવા ની મજા પડી જાય એવા ઠંડા ઠંડા દહીં વડા sm.mitesh Vanaliya -
-
-
-
રાજસ્થાની દાલબાટી(Rajasthani Dalbati Recipe In Gujarati)
#Special women's day challenge#Special Women#WD@Aarti Dattani Recipe થી પ્રેરીત.... Dipal shah
More Recipes
ટિપ્પણીઓ (5)