મસાલા વાળી રોટલી (Masala Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘઉંના લોટને ને લઇ લેવો. ત્યારબાદ તેમાં મસાલા કરવા.
- 2
હવે લોટમાં સ્વાદ મુજબ મીઠું,લાલ મરચાનો પાઉડર,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો, હીંગ, આદુ-લસણની પેસ્ટ, અને બે ચમચી તેલ નાખીને હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું.
- 3
ત્યારબાદ હવે લોટમાં જરૂરિયાત મુજબ પાણી નાખીને લોટ બાંધી લઈશું. અને ઉપરથી પણ થોડું તેલ લગાવીને લોટ તૈયાર કરી લેશો.
- 4
ત્યારબાદ હવે નાના નાના લૂઆ કરી લેવા. અને રોટલી વણી લેવી. વણાઈ જાય ત્યારબાદ તવા ઉપર રોટલી ને બંને સાઈડ થી બાબર શેકી લેવી અને ઘી લગાવીને બંને તરફથી શેકી લેવો.
- 5
તૈયાર છે આપણી મસાલા વાળી રોટલી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14690106










ટિપ્પણીઓ (4)