રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Komal Khatwani @komal_1313
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો,ચોખાનો લોટ અને મેંદો ચાળી લો.
- 2
હવે તેમાં ઉપર જણાવેલી બધી સામગ્રી ઉમેરો.છાશ અને જરૂર મુજબ પાણી ઉમેરી એકદમ પાતળુ ખીરુ તૈયાર કરો.(ખીરું છાશ ની જેમ પાતળુ બનાવવુ.).15 થી 20 મિનિટ ખીરું ને ઢાંકી રાખો.
- 3
હવે તવી ગરમ કરી ચમચાથી થોડું થોડું ખીરું રેડો જેથી સરસ જાળી પડશે.હવે સ્લો ગેસ કરી બધી બાજુ તેલ લગાવી થવા દો.2 મિનિટ બાદ ગેસ ફાસ્ટ કરી ક્રિસ્પી થવા દો.
- 4
સરસ ક્રિસ્પી થઈ શેકાઈ જાય એટલે વાળીને ઉતારી દો.આવી રીતે બધાં ઢોસા બનાવી લો.
- 5
સર્વિંગ પ્લેટ માં કાઢી કેચપ અને ચટણી સાથે સર્વ કરો.
- 6
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14691897



















ટિપ્પણીઓ (30)