ચીલી ગાર્લિક રોટી (Chili Garlic Roti Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

ચીલી ગાર્લિક રોટી (Chili Garlic Roti Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ કપમેંદો
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૨ ચમચીલસણની પેસ્ટ
  4. ૧ ચમચીઝીણા સમારેલા મરચાં
  5. ૨ ચમચીમાખણ
  6. મીઠું સ્વાદ અનુસારઘી જરૂર મુજબ
  7. ૧ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ માખણ અને લસણ ની પેસ્ટ મરચા નાખી મિક્સ કરો સ્વાદ અનુસાર મીઠું નાખો અને લોટ નાખી મિક્સ કરો જરૂર મુજબ પાણી નાખો

  2. 2

    પાતળું ખીરું તૈયાર કરો એક પેનમાં ઘી લગાવી ખીરાને પાથરી દેવુ

  3. 3

    રોટી ને બંને બાજુ ઘી મૂકી શેકી લો

  4. 4

    આવી જ રીતે બધી રોટી બનાવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

Similar Recipes