દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Shweta Shah @Shweta_2882
#WD
#CookpadIndia
#cookpadGujarati
દહીવડા એ મારું ફેવરીટ ફરસાણ છે ઉનાળાની ગરમીમાં ઠંડા-ઠંડા ખૂબ જ મજા આવે છે.
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WD
#CookpadIndia
#cookpadGujarati
દહીવડા એ મારું ફેવરીટ ફરસાણ છે ઉનાળાની ગરમીમાં ઠંડા-ઠંડા ખૂબ જ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળો અને બેથી ત્રણ વખત ધોઈને પાંચથી છ કલાક માટે પલાળીને વધારાનું પાણી કાઢી અને મિક્સરમાં ક્રશ કરીને ખીરું તૈયાર કરી લો. મીઠું નાખીને ફીણી લો.
- 2
હવે ગરમ તેલમાં તેમાંથી વડા તે તળીને તૈયાર કરી લો અને તેને છાશમાં થોડા પાણીમાં બે કલાક માટે પલાળી રાખો પછી હાથથી દબાવીને વધારાનું પાણી નિતારી લો. દહીં માં ખાંડ ઉમેરીને વલોવી ને કરી ફ્રીઝમાં મૂકી ઠંડી કરી લેવું.
- 3
હવે સર્વિંગ બાઉલમાં દહીં વડા લઈને તેના ઉપર દહીં અને બધા જ કોરા મસાલા બંને ચટણી, જીણી સેવ અને કોથમીર વગેરે ભભરાવીને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692059










ટિપ્પણીઓ (4)