ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

Kajal Rajpara @Cook_with_Kajal
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને એક કથરોટ મા ચાળી લેવો. તેમા એક સ્પૂન તેલ નું મોણ નાખી.
- 2
પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લેવો. ૧૦ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવો. લોટ મા કૂણ આવે પછી તેના લૂવા કરી લેવા. અટામણ લઈ રોટલી વણી લેવી.
- 3
ગેસ ઉપર તવી પર બંને સાઈડ રોટલી સેકી લો.પછી ડયરેક ગેસ પર મૂકો એટલે ફૂલી જશે
- 4
પ્લેટ લઈ રોટી પર ઘી લગવી ફુલકા રોટી ને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટીલી વગર કોઈ પણ થાળી અધુરી છે મે આજે ગુજરાતી થાળી બનાવી છે. તેની સાથે ફુલકા રોટી સવॅ કરી છે. Bhagyashreeba M Gohil -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#rotiઆમ તો સમગ્ર ભારત મા રોટલી તો બનતી જ હોય છે. એમાય ગુજરાતીઓ ના ઘરો મા તો રોટલી નિત્ય ભોજન નો આહાર માનવામા આવે છે. દરેક ગુજરાતી ઘર મા નિયમિત દાળ,ભાત, શાક, રોટલી તેમજ ભાખરી તો જરૂર થી બનતા જ હોય છે.આ રોટલી ને સ્ત્રીઓ જુદી-જુદી રીતે બનાવે છે એટલે કે રોટલી ના પણ ઘણા પ્રકાર હોય છે જેમ કે સાદી રોટલી, ફૂલ્ચા રોટલી, પૂરણ પોળી વગેરે. તો આજ ના આ આર્ટીકલ મા જાણીશું કે નરમ તેમજ સ્વાદિષ્ટ ફુલ્કા રોટલી વિશે. તો ચાલો જાણીએ આ રીતે રોટલી બનાવવા ની પદ્ધતિ વિશે. Vidhi V Popat -
-
-
-
-
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25આ એક એવી વાનગી છે જે મોટેભાગે બધાને ઘરે બનતી જ હોય. પણ બનાવવાની રીત અલગ હોય. હું ફુલકા રોટી માં મીઠુ નાખતી નથી. Richa Shahpatel -
-
-
-
-
તવા ફૂલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.તવા ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે તવા ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4 #Week25મેં ફૂલકા રોટી બનાવી છે. જે રસાદાર શાક જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4મારી આજની રેસીપી એકદમ સિમ્પલ છે છતા પણ એવરગ્રીન છે, તમે ગમે તે વાનગી બનાવશો પણ એક કે બે દીવસ માટે રોટલી નહિ ખા઼ઓ તો તમને એમ થાશે જાણે કેટલાક દિવસો થી રોટલી નથી ખાધી અને ગરમા ગરમ ફુલકા રોટી ખાવા ની મજા કઈક ઓર છે રોટલી બનતી હોય ને ભુખ લાગી હોય ઘી મા બોળી ને રોટલી ખાવાની મજા પડી જાયફુલકા રોટ સર્વ કર્યું છે Bhavna Odedra -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટી -પરાઠારોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. એટલે જમોટાભાગના પુરૂષોને તેમના મમ્મીના હાથની રોટલી ખાવાનો ક્રેઝ હોય છે. રોટલીસારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છેતેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવામાં તકલીફ નહિં પડે.સોફ્ટ રોટલી બનાવતી વખતે સહેજ ઢીલો લોટ બાંધવો. જો લોટ કડક હશે તોતમારી રોટલી ફૂલશે નહિં.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે પાણીસાથે 1/2 કપ દૂધ મિક્સ કરી લેવુ. લોટમાં દૂધ ઉમેરવાથી રોટલીમાં વધારેસોફ્ટનેસ આવે છે.લોટ ત્યાં સુધી મસળવો જોઈએ જ્યાં સુધી તે તમારા હાથનેચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો લોટવધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.ઘણા લોકોનેલોટ બાંધીને તરત જ રોટલી બનાવવાની ટેવ હોય છે. પરંતુ સારી રોટલી બનાવવામાટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દહીં તેને ભીના કપડાથી ઢાંકીને1/2 કલાક મૂકી રાખવી જોઈએ.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતેતેમાં દેશી ઘી કે તેલનું મોણ નાંખવુ જોઈએ. આમ કરવાથી રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે. Juliben Dave -
મલ્ટી ગ્રેઇન ફુલકા રોટી (Multi Grain Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25ઘઊં ના લોટ માથી રોટલી તો બધાના ઘરે રોજે બનતી જ હોય છે પણ આજે હું બધા લોટ ભેગા કરીને રોટલી બનાવવાની રેસીપી શેર કંરુ છું બધા જરુર બનાવજો આ રોટલી પચવામા ભારે નથી .Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
ઘઉં ની ફુલકા રોટી (Wheat Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#puzzle answer - roti Upasna Prajapati -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
@Asharamparia inspired me for this.બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14690966
ટિપ્પણીઓ (3)