રાજસ્થાની રોટલી (Rajasthani Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ,મીઠું,તેલ મિક્સ કરી પાણી થી લોટ બાંધો.રોટલી જેવો લોટ બાંધવો.
- 2
લોટ ને ૧/૨ કલાક સુધી ઢાંકીને રાખો.
- 3
નાની જાડી રોટલી વણી તેના પર તેલ લગાવી, લોટ ભભરાવી વાળી દો.
- 4
તેના પર પાછું તેલ લગાવી લોટ ભભરાવી વાળી દો.
- 5
તેને ગોળ વાળી જાડી રોટલી વણી લો.
- 6
માટી ની તાવડી પર સેકી લો.એક બાજુ થોડી સેકી પલટાવી બીજી બાજુ સેકો. સરસ કપડાથી થોડી દબાવી સેકી ને પછી પલટાવી એટલે રોટલી તાવડી પર જ ફૂલી ને સરસ સેકાઇ જશે.
- 7
ગરમ ગરમ રોટલી ને ઘી લગાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692223















ટિપ્પણીઓ