સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સરગવાની શીંગ ના ટૂકડા કરી હળદર મીઠું એડ કરી બાફી લેવા.
- 2
ત્યારબાંદ બતાવ્યા પ્રમાણે વસ્તુ તયાર કરવી,જેમા બેસન છાસ મા નાખી એકરસ કરી લેવુ, ઍક કડાઈ મા તેલ મુકી વારાફરતી બધી વસ્તુ નાખી ને ત્યાર બાદ હળદર,હિંગ નાખી ને છાસ નાખી સતત હલાવતા રેવું જેથી કઢી મસ્ત બનસે.તયાર પછી તેમા સરગવાની શીંગ,ખાંડ,મીઠું નાખી ધીમા ગેસે પાકવા દેવી 5-7 મીનીટ.
- 3
તો રેડી છે સરગવાની કઢી જે really ખુબ જ testy બની છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692324








ટિપ્પણીઓ (2)