કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  • ૧ કપસમારેલા કાંદા
  • ૮-૧૦ નંગ કાચી પાકી રોટલી
  • ૧ કપસમારેલા કેપ્સીકમ
  • ૧ કપસમારેલા ટામેટા
  • ૧ કપસમારેલા પનીર
  • ૧ કપછીણેલું ચીઝ
  • ૩ ચમચીસફેદ માયોનીઝ + સેન્ડવીચ માયોનીઝ
  • ૧ ચમચીસેઝવાન સોસ
  • ૧ ચમચીપીઝા સોસ
  • ૩ ચમચીકેચ‌અપ
  • ૧ ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ મૂકી તેમાં ટામેટા કેપ્સીકમ કાંદા સાંતળી લેવા. ત્યારબાદ એમાં લાલ મરચું, મીઠું સેઝવાન સોસ અને પીઝા સોસ નાખી મિક્સ કરી લેવું.

    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં બંને માયોનીઝ, અને કેચ‌અપ લ‌ઈ મિક્સ કરી લેવું.

    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ રોટલી ને વચ્ચે થી કટ કરી એક બાજુ તૈયાર કરેલું સ્ટફિંગ મૂકવું. ત્યારબાદ માયોનીઝ મિક્ષણ પનીર અને ચીઝ પાથરવું.

    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધી બાજુ થી વાળી ને રેપ તૈયાર કરવું. ત્યારબાદ ગ્રીલ મશીન માં બ‌ટર લગાવી લાલ થાય ત્યાં સુધી થવા દેવું.

    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ગ્રીલ રોટી રેપ.

    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Charmi Shah
Charmi Shah @cook_19638024
પર March 07, 2021 06:38

ટિપ્પણીઓ (8)

Nisha
Nisha @nisha_sangani
March 08, 2021 16:08
Wah 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti રેપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  2. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. બાજરી ની રોટી (Bajri Roti Recipe In Gujarati)
  1. લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  2. ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
  3. સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  4. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14693738
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close