પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#WD આ મારી આજ ની રેશીપી હું મારી ખૂબ મદદ કરનાર મને cookpad મા ભાગ લેવા પ્રોત્સાહન આપનાર મારી પ્રિય sachi sanket nike ને ડેલીકેટ કરું છું....

પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)

#WD આ મારી આજ ની રેશીપી હું મારી ખૂબ મદદ કરનાર મને cookpad મા ભાગ લેવા પ્રોત્સાહન આપનાર મારી પ્રિય sachi sanket nike ને ડેલીકેટ કરું છું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 600 ગ્રામપનીર
  2. 3 ચમચીબટર
  3. 2કેપ્સીકમ
  4. 2ડુંગળી
  5. 1 કપદહીં
  6. 3 ચમચીચણા નો લોટ
  7. 10કળી સુકુ લસણ
  8. 1ટૂકડો આદુ
  9. 10પાન ફુદિનો
  10. 2 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીમરી પાઉડર
  12. 1 ચમચીચાટ મસાલો
  13. 1 ચમચીમીઠુ
  14. 1/2 ચમચીગરમ મસાલો
  15. 1 ચમચીહડદર
  16. 2 ચમચીસરશિયુ તેલ
  17. 1/2લીંબુ નો રસ
  18. ચટણી માટે
  19. 1/2 કપદહીં
  20. 3 ચમચીદાળિયા
  21. 1 કપલીલા ધાણા
  22. 1/4kap લીલુ લસણ
  23. 20પાન ફુદિનો
  24. 1 ચમચીમીઠું
  25. 1/2લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર,કેપ્સીકમ અને કાંદો ને ઍક સરખા ચોરસ ટૂકડા કરી લ્યો.હવે એક બાઊલ મા એકદમ પાણી વગર નુ દહીં લ્યો હવે એમા આદુ,લસણ અને ફુદિના ની ખલ મા વાટલી પેસ્ટ,અને બધા મસાલા ઉમેરી,ચણા નો લોટ સેકેલો,સરશિયુ તેલ,લીંબુ નો રસ બધુ સરસ મિક્સ કરી લ્યો

  2. 2

    હવે પનીર,કેપ્સીકમ અને કાંદો લઈ મિસરણ મા ઉમેરી હાથ થી બરાબર મિક્સ કરી લ્યો.હવે મેડીનેટ કરેલા પનીર ને કેપ્સીકમ ને 1 કલાક માટે ફ્રિઝ મા રાખો.પછી બહાર કાઢી વારા ફર થી પનીર,કેપ્સીકમ અને કાંદા ને સ્ટીલ ના સરિયા મા ગોઠવી ઍક નોન સ્ટિક પેન પર બટર લગાવી ધીમા તાપે સેકવા મુકો

  3. 3

    ઉલટ પલટ કરી બધી બાજુ ગુલાબી એવુ સેકી લ્યો.આ રીતે બધા જ પનીર સેકી લ્યો.પછી ઍક પછી ઍક સ્ટિક લઈ ગેસ પર પીક મા બતાવ્યા પ્રમાણે સેકી લ્યો એટલે સરસ સ્મોકિ ફ્લેવર ના પનીર ટીક્કાં તય્યાર થય જાય છે.બધાજ પનીર આ રીતે તય્યાર કરી દો.પછી ચટણી માટે ની બધી સામગ્રી ભેગી કરી એક મિક્સર જાર મા લઈ પેસ્ટ બનાવી લ્યો.પછી ગરમા ગરમ પનીર ટીક્કાં અને ચટણી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes