કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)

#WD
હું આજે મારી રેસિપી એમ તો મારા બધા ગ્રુપ મેમ્બર ને dedicat કરી છું... જે બધી જ ગૃહિણીઓ છે ...૨૪ કલાક પોતાના ફેમિલી માટે કામ કરે છે...તો ઉનાળા ની સખત ગરમી માં પણ કિચન માં ખડેપગે રહી ને પોતાનું કામ ખુબ સારી રીતે કરે છે તો મારા દરેક ગ્રુપ મેમ્બર્સ માટે કુલ કુલ વેરી રેફ્રેશિંગ કોલ્ડ કોફી...dedicat કરુ છું અને ખાસ dedicat માય લવલી એડમીન દિશા મેમ અને કોમલ ખાત્વાની ને dedicat કરી છું જે હંમેશા મને સપોર્ટ અને પ્રોત્સાહન પૂરું પાડે છે..
કોલ્ડ કોફી એ મિલ્કશેક સ્ટાઇલ કોફી છે જેમાં ફેટી દૂધ, ઇન્સ્ટન્ટ કોફી પાઉડર, આઈસ અને ખાંડથી બનાવવામાં આવે છે. તમારે ઘરે કેફે સ્ટાઇલ કોફી બનાવવા માટે ફક્ત 4-ઘટકોની જરૂર છે. બ્લેન્ડરનો ઉપયોગ કરીને બનાવેલી આ શ્રેષ્ઠ ફીણકારી કોલ્ડ કોફી રેસીપી છે. અને અત્યારે ઉનાળા માં બધા નું લોકપ્રિય પીનું ગણી શકાય.... જે દરેક ગૃહિણીઓ માટે એક રીફ્રેશ ડ્રીંક અને સેહલાયથી બનાવી સર્વ કરી શકાતું ડ્રીંક છે...
કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
#WD
હું આજે મારી રેસિપી એમ તો મારા બધા ગ્રુપ મેમ્બર ને dedicat કરી છું... જે બધી જ ગૃહિણીઓ છે ...૨૪ કલાક પોતાના ફેમિલી માટે કામ કરે છે...તો ઉનાળા ની સખત ગરમી માં પણ કિચન માં ખડેપગે રહી ને પોતાનું કામ ખુબ સારી રીતે કરે છે તો મારા દરેક ગ્રુપ મેમ્બર્સ માટે કુલ કુલ વેરી રેફ્રેશિંગ કોલ્ડ કોફી...dedicat કરુ છું અને ખાસ dedicat માય લવલી એડમીન દિશા મેમ અને કોમલ ખાત્વાની ને dedicat કરી છું જે હંમેશા મને સપોર્ટ અને પ્રોત્સાહન પૂરું પાડે છે..
કોલ્ડ કોફી એ મિલ્કશેક સ્ટાઇલ કોફી છે જેમાં ફેટી દૂધ, ઇન્સ્ટન્ટ કોફી પાઉડર, આઈસ અને ખાંડથી બનાવવામાં આવે છે. તમારે ઘરે કેફે સ્ટાઇલ કોફી બનાવવા માટે ફક્ત 4-ઘટકોની જરૂર છે. બ્લેન્ડરનો ઉપયોગ કરીને બનાવેલી આ શ્રેષ્ઠ ફીણકારી કોલ્ડ કોફી રેસીપી છે. અને અત્યારે ઉનાળા માં બધા નું લોકપ્રિય પીનું ગણી શકાય.... જે દરેક ગૃહિણીઓ માટે એક રીફ્રેશ ડ્રીંક અને સેહલાયથી બનાવી સર્વ કરી શકાતું ડ્રીંક છે...
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જાર માં ઠંડુ દૂધ લેવું.ખાંડ,કોફી, દ્રિંકિંગ ચોકલેટ અને ચોકલેટ સીરપ ઉમેરી ગ્રાઈન્ડ કરવું.
- 2
હવે બરફ ના ટુકડા, આઇસક્રીમ નાખી પાછું ગ્રાઇન્ડ કરવું...હવે ચોકલેટ સીરપ લગાડેલા સર્વિંગ ગ્લાસ માં કોફી સર્વ કરવી..ઉપર જાગ રહે એ રીતે સર્વ કરવું. અને ઉપર આઈસ ક્રીમ સ્કૂપ મૂકવું.
- 3
મે ઉપર છોકરાઓ ને પ્રિય એવા ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ સીરપ નાખી ગાર્નિશ કર્યું છે...તો ઉનાળા માં પીવા લાયક રીફ્રેશ ફીલ કરાવે એવું પીણું રેડી છે..
- 4
નોંધ : આ બોવ મોટો ગ્લાસ હતો એમાંથી ૨ સર્વિગ થશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
#GA4#Week8#Coffeeકોફી એ યુવાનો ને ખૂબજ પસંદ હોય છે. અને એમાં પણ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ માટે તો સૌ તૈયાર જ હોય છે. ચા ની જેમ કોફી ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. હું આજે તમારી સાથે એકદમ કેફે જેવી કોલ્ડ કોફી ની રેસીપી શેર કરુ છું. payal Prajapati patel -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC : કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમCoofee ☕️ etle cafe જ યાદ આવી જાય.કોફી નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે . નાના મોટા બધા ને કોલ્ડ કોફી ભાવતી જ હોય છે. Sonal Modha -
રાગી કોલ્ડ કોફી(Ragi cold coffee recipe in Gujarati)
#ML રાગી,કેલ્શિયમ થી સમૃદ્ધ છે.જે હાડકાં ને મજબૂત બનાવે છે અને શરીર ને ઠંડક પણ આપે છે.તેમાંથી કોલ્ડ કોફી પ્લાન્ટ બેઈઝડ મિલ્ક નો ઉપયોગ કરી ને બનાવી છે. Bina Mithani -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#કોલ્ડ કોફી#Cookpad#Cookpadgujaratiકોલ્ડ કોફી એનર્જીમાં વધારો કરે છે સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીરને ઠંડક આપે છે Ramaben Joshi -
ચોકો કોલ્ડ કોફી (Choco Cold Coffee Recipe In Gujarati)
જેમ ટી લવરસ હોય ...☕️એમ કોફી લવરસ પણ હોય છે🥤કોલ્ડ કોફી હોટ કોફીતો હું આજે ચોકો કોલ્ડ કોફી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છે#CD#coffeerecipieschallenge chef Nidhi Bole -
કોલ્ડ કોફી કાફે સ્ટાઇલ (Cold Coffee Cafe Style Recipe In Gujarati)
#CWC2 મિનીટ માં કોલ્ડ કોફી , કાફે સ્ટાઇલ. ક્રીમ અથવા આઇસ્ક્રીમ વગર ની કોલ્ડ કોફી જે અમારા ઘર માં વર્ષો થી બનતી આવે છે. આજે એની રેસીપી હું તમારી સાથે શેર કરવા માગું છું. Bina Samir Telivala -
કોલ્ડ કોફી(Cold coffee Recipe in Gujarati)
#GA4#week8#coffee કોફી ગરમ પણ બનાવી શકાય અને ઠંડી પણ બનાવી શકાય છે.મે અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. Hetal Panchal -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#mrઆજે વર્લ્ડ કૉફી ડે છે તો મે એની ઉજવણી માં કોલ્ડ કોફી બનાવી ,જે બહાર કૉફી શોપ કરતા સસ્તી અને સરળ બને છે ..ચાલો એની રેસિપી જોઈએ . Keshma Raichura -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe in Gujarati)
#CD#coldcoffee#cookpadgujarati ઉનાળો હોય કે ન હોય, કોલ્ડ કોફી હંમેશા યોગ્ય સ્થળે અને ગમે તે સમયે જ પીવાનું મન થાય જ છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે કોલ્ડ કોફી સમગ્ર વર્ષ દરમિયાન ઠંડા તાજગીભર્યા પીણાંનું હૃદય છે.....ચોકલેટ એવી વસ્તુ છે જે દરેકની મનપસંદ છે અને તેના માટે કોઈ ના કહી શકે છે. પરંતુ જ્યારે આપણી ચોકલેટ કોફી સાથે ચોકલેટ જોડાય છે ત્યારે તેના બદલે આનાથી શ્રેષ્ઠ સંયોજન નથી. કોફીની ભલાઈ ચોકલેટની સમૃદ્ધિ સાથે જોડાય છે અને આપણા સપ્તાહના મનને ઉડાવે છે. Daxa Parmar -
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
કોલ્ડ કોફી
કુક પેડના બથૅડે પર મેં તેને સેલિબૃેટ કરવા માટે સ્પેશિયલ કોલ્ડ કોફી.#Cookpad turns3 Rajni Sanghavi -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફીRoshani patel
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CWC.#COFFEE with Cookpad#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોફી એ પશ્ચિમ દેશોની દેણ છે કોફીની સુગંધ કંઈક ઓર જ હોય છે કોફી ના ફાયદા પણ અઢળક છે મેં આજે આહલાદક કોલ્ડ કોફી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે આહલાદક કોલ્ડ કોફી Ramaben Joshi -
ઇન્સ્ટન્ટ હોટ કોફી (Instant Hot Coffee Recipe in Gujarati)
#CD#Hotcoffee#cookpadgujarati કૉફી એ ઇટલીની શોધ છે. તેનો શબ્દ 'કાફે એ લાટે' જેનો અર્થ થાય છે ' કોફી અને દૂધ'.તે ગરમ અને ઠંડી બંને પ્રકારની બનાવી શકાય છે.સામાન્ય રીતે તે એક્સપ્રેસો મશીનમાં બને છે પણ મશીન વગર પણ બનાવી શકાય છે....ચા ના શોખીનો ની જેમ કોફીને પસંદ કરવાવાળા પણ ઓછા નથી. આવામાં તમે માર્કેટમાં મળતી મહેંગી હોટ કોફીને ઘરમાં બનાવવા માંગો છો, તો તમે આ સરળ રેસિપીની મદદથી ઘરે જ હોટ કોફી બનાવી શકો છો. કૉફી પીવાથી ઘણા ફાયદા થાય છે. Daxa Parmar -
કોકો વેનીલા કોલ્ડ કોફી (Coco Vanilla Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી ●કોલ્ડ કોફી એક એવી કોફી છે કે જ કદાચ તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ ન કરી શકે પણ તમારો દિવસ શ્રેષ્ઠ બનાવી દે. કોફી પીવી એ પણ મિત્રો સાથે એ smileને કપમાં કેદ કે લેવા જેવું છે. કોફી જિંદગી જેવી છે તેનો આધાર તમે કઈ રીતે તેને બનાવો અને કઈ રીતે લો તેના પર છે. Kashmira Bhuva -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
કોફી બધા ને ભાવતી હોય છે. મને કોફી થોડી વધારે સ્ટ્રોંગ ગમે. ઠંડી ગરમ કોઈ પણ ફોર્મ માં કોફી મને ભાવે.#GA4#Week8#Coffee#Milk Shreya Desai -
-
કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ
#RB11#Week11#Coldcoffeeકોફી એ ભારતીય પીણું નથી પણ ભારત માં બહુ લોકપ્રિય છે. એમાંય હોટ કોફી અને કોલ્ડ કોફી બંને જ એટલા જ ફેમસ છે. હવે એમાં પણ ઘણા વૅરિએશન્સ આવ્યા છે. આ કોલ્ડ કોફી હું મારા દીકરા પ્રેરક ને ડેડિકેટે કરીશ કેમ કે એને કોલ્ડ કોફી બહુ ભાવે. કોલ્ડ કોફી એમ તો સામાન્ય બધા ના ઘરે બનતી હોય છે પણ રીત અને થોડા ઇન્ગ્રેડિએન્ટ્સ અલગ અલગ હોવા થી એનો સ્વાદ પણ અલગ આવે છે એકદમ બાર જેવો. Bansi Thaker -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#GA4#Week8#Milkગરમી ની સીઝન માં દરેક ના ઘર માં જ્યુસ, આઈસ્ક્રીમ અને અલગ અલગ પીણાં બનતા જ હોય છે, એવુંજ એક kids હોય કે મોટા દરેક ને ભાવતું હોય એવું પીણું છે આ કોલ્ડ કોકો, ઘરે પણ ખૂબ easily બની જાય છે આ. Kinjal Shah -
કોફી (Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી તો બધા જ પિતા હોય છે પણ તેને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીં મેં આઈસક્રીમ વીથ coffee બનાવી છે Sushma Shah -
-
કોફી મૂઝ (Coffee Mousse Recipe In Gujarati)
ટી-કોફી ચેલેન્જ માં હું એ કોફી લઈ ને આવી છું જેને તમે ડેસ્ટૅ માં પણ વાપરી શકો. અને આ ફક્ત ૩ જ વસ્તુ યુઝ કરી ને બનાવી શકો.આ માટે યુઝ કરેલું ક્રીમ મેં ઘરે જ બનાવ્યું છે.#ટીકોફી Charmi Shah -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#G4A#week8કોલ્ડ કોફી મારી ફેવરીટ છે તો હું અવારનવાર બનાવું છું મને ખૂબ પસંદ પડે છે અને એક મસ્ત ફ્લેવર તૈયાર થાય છે જે મા તમે આઈસક્રીમ સાથે પણ પી શકો છે. Komal Batavia -
-
More Recipes
ટિપ્પણીઓ (28)