વેજીટેબલ સ્ટફ્ડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati)

Happy Women's day ,
આ રેસિપી હું દિશા ચાવડા જી ને ડેડિકેટ કરું છું અને હું આ ગ્રુપ માં તેમના દ્વારા સામેલ થઈ છું, મારી cookpad ની શરૂઆત થી જ દિશા મેમ થી વાત થાય છે,તેઓ મને બહુ જ મદદ રૂપ થાય છે,જ્યારે પણ હું કંઇ પણ પૂછું ત્યારે મને તરત જ સારો અને સંતોષકારક જવાબ આપે છે, તો દિશા જી આપનો ખુબ ખુબ આભાર😊👍, Thank you cookpad family na badha women's, Thank You Ekta mam,Thank you Poonam mam😊

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ અને ગાજર ની છીણ કરી લેવી,વટાણા અને આદુ_ મરચા ને અધકચરા વાટી લેવા,એક બાઉલ માં લેવા અને ઉપર ના બધા મસાલા તેમાં નાખી દેવા અને મીઠું નાખી થોડી વાર સાઇડ માં રાખવા
- 2
હવે ઘઉં નાં લોટ ચાળી લેવો,તેમાં જીરું,અજમો,તેલ,મીઠું નાખી લોટ બાંધી લેવો,બહુ કઠણ પણ નહિ અને નરમ પણ નહિ એવો લોટ બાંધવો,હવે એક લુઓ લઇ તેને વણી લેવો,
- 3
હવે વચ્ચે પૂરણ ભરી (પિક.માં બતાવ્યા મુજબ) વાળી લેવું, અને હલકા હાથે વેલણ થી વણી લેવું,એક પેન ગરમ કરવા મૂકી તેના પર શેકવા મૂકવું,પરાઠા ને ઉલટાવી ને ઘી લગાવવું,ફરી ઉલટાવી ત્યારે પણ ઘી લગાવવું,
- 4
આવી રીતે બધા જ પરાઠા શેકી લેવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)