દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ અને અડદ ની દાલ ને વોશ કરી ને 3કલાક પલારી રાખવાની ને પછી તેને મીક્સસર માં ક્રશ કરી ને 7કલાક રેસ્ટ કરવા દેવું.
- 2
ત્યારબાદ દહીં વડા ના ખીરા ને ગરમ તેલ માં વડા ને ફ્રાય કરી લેવા ત્યારબાદ ઠંડા કરી ને પાણી ના એક બાઉલ માં નાખી દેવા ત્યારબાદ એક પ્લેટ માં વડા માંથી પાણી રિમુવ કરી ને પ્લેટ માં રાખવ્ તેના પર ખાંડ વાળું મીઠુ દહીં નાખવું ને ઊપર થી લાલ મરચું મીઠું જીરું પૉવેડર મસાલા વારા શીંગદાણા, sev, દાડમ નાખી ઉપર થી કોથમીર નાખી સર્વે કરવું. તો તય્યાર છે દહીંવડા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14703126







ટિપ્પણીઓ (2)