દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)

Trupti mankad @cook_26486292
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ખીચડી બનાવવા માટે બધી સામગ્રી લેવી.શિગદાણા ને શેકી લ્યો. ઠંડા પડે એટલે તેના છોતરા કાઢી લ્યો. મિકસર મા ખાંડ નાખી દળી કાઢો.
- 2
દૂધી ની છાલ કાઢી તેને ખમણી લ્યો.એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા જીરુ,નાખી વઘાર કરી તેમા હળદર આદુ-મરચા ની પેસ્ટ લીમડાના પાન નાખી બરોબર હલાવી તેમા દૂધી નુ ખમણ નાખી બરોબર મિક્ષ કરી તેમા સ્વાદ અનુસાર મીઠું નાખી બરોબર હલાવી જરુર મુજબ પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી ચડવા દો.
- 3
- 4
ખમણ બરોબર બાફી જાય એટલે તેમા શિગદાણા નો ભૂકો નાખી સાથે લીંબુ નો રસ નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઢાંકીને રાખવુ ધીમાં તાપે.
- 5
ગેસ બંધ કરી ઢાંકી દો બે મિનીટ આ ઉપવાસ ની ખિચડી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Ni Farali Khichdi Recipe In Gujarati)
#ઉપવાસદૂધી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વ્રત નાં દિવસે જ્યારે તળેલી વાનગી થી પેટ ખૂબ ભારે થાય ત્યારે આ સ્વાદિષ્ટ દૂધી ની ખીચડી પાચન માટે તેમજ વિના તેલના ઉપયોગથી બનાવી શકાય છે. Dolly Porecha -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
દૂધી બટાકા ની ફરાળી ખીચડી (Dudhi Bataka Farali Khichdi Recipe In Gujarati)
#ff2Farali recepeદૂધી બટાકા શીંગદાણા ની ફરાળી ખીચડી Vaishaliben Rathod -
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી... Sudha Banjara Vasani -
સામા ની ખીચડી ફરાળી કઢી (Sama Khichdi Farali Kadhi Recipe In Gujarati)
#ff3 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) Trupti mankad -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#FR #shivratri special Hetal Siddhpura -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
-
દુધી અને મોરૈયા ની ખીચડી (Dudhi Moraiya Recipe In Gujarati)
ફ્રેન્ડ આજે બધાને ફલાહાર હોય જ તો અવનવી રેસિપી તો બનતી જ હોય છે પરંતુ મેં અહીં એક સિમ્પલ રેસિપી શેર કરી છે ટેસ્ટી છે Nidhi Jay Vinda -
-
ફરાળી સામા ની ખીચડી (Farali Sama Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
ફરાળી દૂધી બટાકા ની ખીચડી (farali dudhi bataka ni khichdi recipe
દૂધી બટાકા ની ખીચડી ફરાળ માં ખાઈ શકાય છે. ખૂબ જ હેલ્થી, ઝડપ થી બની જાય એવી અને ટેસ્ટી છે.#upwas #ઉપવાસ #માઇઇબુક #myebookpost2 # Nidhi Desai -
ફરાળી દૂધી ની ખીચડી (Farali Dudhi Khichdi Recipe in Gujarati)
#GA4#Week 21ફરાળ માં બટાકા ની બદલે દૂધી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, rachna -
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
દૂધીની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
દૂધી એટલે ઔષધીય ગુણોથી ભરપૂર, પચવામાં હલકી, ફરાળમાં દૂધીની ખીચડી બહુ સારી. Dr. Pushpa Dixit -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
#ff1ફરાળ ની વાનગી બધા ને ખૂબ ભાવતી હોઈ છે...બટાકા, દૂધી, સાંબો, સાબુદાણા વગેરે ફરાળ માં વપરાય છે..આજે મેં ફરાળ ની ખીચડી બનાવી છે જેમાં સાબુદાણા પણ થોડા નાખ્યા છે. KALPA -
સૂરણ સાબુદાણાની ફરાળી ખીચડી(Yam Sago farali khichdi recipe in Gujarati)
#GA4#Week14#Yamપોસ્ટ - 21 સૂરણ જેને "Yam" અથવા Elephant foot પણ કહેવાય છે જેમાં ભરપૂર પ્રમાણ માં ફાઇબર્સ હોય છે...તે આંતરડા ના રોગો માં ઔષધિ નું કામ કરે છે...જમણવાર ની દાળ માં વાપરવાથી દાળ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે...તેમાં ખટાશ ઉમેરવાથી ખુજલી નથી આવતી.... Sudha Banjara Vasani -
-
દૂધી મોરૈયા ખીચડી કૂકર મા (Dudhi Moraiya Khichdi In Cooker Khichdi Recipe In Gujarati)
એકાદશી મા મારી નાની દૂધી મોરૈયા ની ખીચડી બનાવતા જેની રેસીપી મેં બતાવી છે Ami Sheth Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14703029
ટિપ્પણીઓ