કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#KS4
વઘારેલા લસણીયા મમરા

#KS4
વઘારેલા લસણીયા મમરા

વધુ વાંચો

વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#KS4
વઘારેલા લસણીયા મમરા

#KS4
વઘારેલા લસણીયા મમરા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ માટે
  • 200ગ્રામ મમરા
  • 15કળી લસણ
  • 3ચમચી કાશ્મીરી મરચું
  • 5ચમચા તેલ
  • 1/4કપ સેવ
  • 1/2ચમચી હિંગ
  • સ્વાદ અનુસાર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 200 ગ્રામ મમરા લેવા તેને ચાળી નાખવા જેથી કચરો હોય તે દૂર થઈ જાય ત્યારબાદ ૧૫ કળીલસણ લેવું ત્રણ ચમચી કાશ્મીરી મરચું લેવું પાંચ ચમચી તેલ લો આ બધી વસ્તુઓ તૈયાર રાખવી ત્યારબાદ એક નાની ખાંડણીમાં લસણ નાખું તેને થોડીવાર ખાંડવું પછી તેમાં 3 ચમચી કાશ્મીરી મરચું નાંખવું થોડું મીઠું નાખવું આ બધાને ખાંડીને લસણની ચટણી તૈયાર કરવી

    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ લસણની ચટણી ને એક વાટકીમાં ભરી લેવી પછી એક મોટા લોયામાં મમરા ને શેકવા જેથી મમરા ક્રિસ્પી બને ત્યારબાદ એક લોયામાં પાંચ ચમચા તેલ લેવું તેને ગેસ પર ગરમ કરો તેમાં 1/2 ચમચી હિંગ નાંખવી તેલ ગરમ થાય પછી તરત જ ગેસ બંધ કરી દેવો અને તેમાં લસણની ચટણી બનાવી છે તે નાખીને ગરમ કરવી અને તેલ સાથે મિક્સ કરવી અને ચમચા વડે હલાવવું જેથી ચટણી તેલમાં બરાબર મિક્સ થઇ જાય પછી 1/2 ચમચી મીઠું નાખવું

    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલમાં મીઠું નાખ્યા પછી હલાવીને જે મમરા શેકીને રાખ્યા છે તે નાખી દેવા અને બરાબર હલાવવું એમાં પા કપ સેવ નાખવી અને બરાબર મમરા ને હલાવવા જેથી તે બળી ન જાય પછી ફરીવાર ગેસ ચાલુ કરી આ બધાને 1/2મિનિટ માટે હલાવવા ને તરત જ ગેસ બંધ કરી દેવો અને મમરા ને ઠંડા પડવા દેવા

    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ મમરા ઠંડા પડે પછી એક ડીશમાં ભરી લેવા પછી એક મોટી ડીશ લઇ તેની વચ્ચે મમરા ભરેલી ડીશ મૂકવી આજુબાજુ વઘારેલા મમરા ના દાણા વડે ડેકોરેટ કરી વઘારેલા લસણીયા મમરા સર્વ કરવા આમ આપણા ચટાકેદાર ટેસ્ટી મજેદાર લસણીયા વઘારેલા મમરા તૈયાર થશે જે સુપાચ્ય ખાવા માટે હળવા માંદા માણસને પણ ખૂબ જ ઉપયોગી થાય છે આ ચટાકેદાર મમરા જોઈને જ વારંવાર ખાવાનું મન થાય છે

    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર March 10, 2021 17:06

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 10, 2021 17:15
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મમરા લસણિયા મમરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્રિલ્ડ કચ્છી દાબેલી જૈન (Grilled Kutchhi Dabeli Jain Recipe In Gujarati)
  2. ઓરેન્જ પોપસીકલ(Orange Popsicles Recipe In Gujarati)
  3. પાણી પૂરી ની પૂરી (Panipuri Puri Recipe In Gujarati)
  4. પેરી પેરી મસાલા મમરા (Peri Peri Masala Mamra Recipe in Gujarati)
  5. ચાઇનીઝ સમોસા (Chienese Samosa Recipe In Gujarati)
  1. નો ઓવન બ્રેડ (No Oven Bread Recipe in Gujarati)
  2. વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
  3. પકોડી (Pakodi Recipe in Gujarati)
  4. વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712130
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close