પેરી પેરી મસાલા મમરા (Peri Peri Masala Mamra Recipe in Gujarati)

Payal Bhatt @homechef_payal26
પેરી પેરી મસાલા મમરા (Peri Peri Masala Mamra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ધીમા ગેસ પર એક પેન માં તેલ ગરમ કરવા મૂકો.
- 2
હવે તેલ ગરમ થાય એટલે તેમાં મમરા ઉમેરી ને તેલ મા સેકી લો.
- 3
હવે તેમાં પેરી પેરી મસાલો તથા ચાટ મસાલો ઉમેરી ને મિક્સ કરી દો.
- 4
હવે મમરા માં શીંગ દાણા, પૌવા, અને સેવ ઉમેરી ને મિક્સ કરી દો.
- 5
તો તૈયાર છે મસ્ત ચટાકેદાર સેવ મમરા સર્વ કરવા માટે.
Similar Recipes
-
-
પેરી પેરી મમરા(Peri Peri mamra Recipe In Gujarati)
મેં આ પેરી પેરી મમરા ફટાફટ એટલે કે જડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે મેં આ ચટપટા મમરા માં પેરી પેરી સોસ ટોમેટો સોસ એડ કરી ચટપટા મમરા બનાવ્યા છે તમે જરૂરથી ટ્રાય કરશો#ફટાફટ Jayna Rajdev -
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4સાંજે ચા સાથે ખવાતો આ નાસ્તો અને ઘરમાં બધાંના ફેવરેટ વઘારેલા મમરા ફક્ત બે જ મિનિટમાં બની જાય છે. Hetal Siddhpura -
પેરી પેરી મસાલા પાસ્તા (Peri Peri Masala Pasta Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
મસાલા પેરી પેરી ચીઝી કોર્ન (Masala Peri Peri Cheesy Corn Recipe In Gujarati)
મસાલા પેરી પેરી ચીઝીકોર્ન ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે બાળકો ને આ ટેસ્ટ ખૂબ જ ભાવે છે. Falguni soni -
-
પેરી પેરી રાઈસ (Peri peri rice Recipe in Gujarati)
#GA4#week16Key word: peri peri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ફિંગર ચિપ્સ પેરી પેરી મસાલા (Finger Chips Peri Peri Masala Recipe In Gujarati)
ફિંગર ચિપ્સ વિથ પેરી પેરી#GA4 #Week16 Nikita Karia -
પેરી પેરી ચીઝ પોપકોન (Peri Peri Cheese Popcorn Recipe In Gujarati)
#GA4#Week16#peri peri#પેરી પેરી ચીઝ પોપકોનપોપકોન એવી આઈટમ છે જે નાના મોટા બઘા ને ભાવતી હોય...ને એકવાર મોઢા મા નાખો તો બસ....ખાવા નું જ મન થયા કરે..😋 Rasmita Finaviya -
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#SJ આમ તો હું મમરા સાદા જ બનાવતી હોઉં છું પણ બાળકો ને કાયમ કઈક ન્યૂ જ જોય છે તો મેં આજે મમરા માં લસણ ની ચટણી અને પેરી પેરી મસાલો એડ કરી ન્યૂ ટેસ્ટ કર્યો મારા દીકરા ને ખૂબ ગમ્યા Dipal Parmar -
-
ચટપટા મમરા (Chatpata Mamra Recipe In Gujarati)
#KS4ચટપટા મમરામમરા આપડા બધા ના સવથી ફેવરેટ. એમાં પળ આપડે કેસૂ ફેરફાર કરવાનું વિચારી એ છે.તો આજે મેં ચટપટા મમરા બનાવ્યા છેચાલો શરુ બનાવી એ Deepa Patel -
પેરી પેરી ચીઝ મકાઈ (Peri Peri Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week16#periperi Vaghela bhavisha -
-
-
-
હોમમેડ પેરી પેરી મસાલા (HomeMade Peri Peri Masala Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#Homemade#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
ચણા મમરા ની ભેળ (Chana Mamra Bhel Recipe in Gujarati)
#GA4#Week26#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week 16પેરી પેરી મસાલા સેન્ડવીચ Sejal Bhindora -
પેરી પેરી મસાલા ચાટ પૂરી (Peri Peri Masala Chat Puri Recipe In G
પેરી પેરી મસાલો અને તેની ચાટ પૂરી#GA4 #Week 16પેરી પેરી મસાલો ઘરે બનાવી શકાય તે તૈયાર કરવો સરળ છે અને હેલ્થ માટે પન તે હેલ્થી છે Saurabh Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712630
ટિપ્પણીઓ (9)