ખાટી મીઠી પાણીપૂરી (Khati Mithi Panipuri Recipe In Gujarati)

Foram Trivedi @cook_27691779
ખાટી મીઠી પાણીપૂરી (Khati Mithi Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ પૂરી નાં મસાલા માટે ચણા ને 5-7 કલાક પાણી માં પલાળી દેવા. ત્યાર પછી બટાકા ને તથા ચણા ને મીઠું નાંખી બાફી લો.મસળી ને મીઠું,મરચું,કોથમીર મસાલો મિક્સ કરો.
- 2
ગળ્યું પાણી બનવા માટે ખજુર અને આંબલી ને બાફી લો,મસળી ને ગાળી લો,મીઠું,મરચું,ગોળ મિક્સ કરો,બરફ ના ટૂકડા નાંખી ઠંડુ કરો.
- 3
ફુદિનાં નું પાણી બનાવવા માટે ફુદિનો,કોથમીર,મરચા,આદુ,લીંબુ,થોડી ખાંડ,મીઠું,મરી પાઉડર.બધું મિક્સ કરી મિક્સર માં પીસી લો.પાણી ઉમેરી બરફ ના ટૂકડા નાંખી ને ઠંડુ કરો.
- 4
પૂરી તય્યાર લઈ શકો છો,ઘરે પણ બનાવી શકો છો.મેં રેડી લીધી છે.પૂરી મા મસાલો ભરો.તીખા-મીઠા પાણી સાથે જમો.ચાટ મસાલો નાંખી સકાય.સેવ,દહીં તથા દાળમ ના દાણા થી સજાવી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14722103













ટિપ્પણીઓ (2)