રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટું ઓરેન્જ લઈને તેનો જ્યુસ કાઢી લો અને તેને ગાળી લો....
- 2
હવે એક્ પેન્ માં લઇ તેને ગેસ પર્ મૂકી તેમા ૨ ચમચી કોર્ન ફ્લોર અને ૨ ચમચી ખાંડ ઉમેરો અને મીડિયમ ફ્લેમ પર્ હલાવો.... મીડિયમ થીક થાય ત્યા સુધી હલાવો......ઠંડુ થાય ત્યા સુધી રેવા દો
- 3
એક્ પ્લાસ્ટીક ના બાઉલ ને ઘી થી ગ્રીસ કરીને તેમા આ ઑરેન્જ નું મિક્ષ્ચર ઉમેરો....
- 4
હવે ૨ થી ૩ કલાક માટે ફ્રિજર કરવા મૂકો..... હવે બહાર નીકાડી નાના ટુકડા કરો... અને ટોપરા ના છીણ માં રગદોડો.....
- 5
તો તૈયાર છે... ઑરેન્જ જેલી.....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14724123
















ટિપ્પણીઓ (7)