મમરાની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)

Sonal Doshi @sonal2021
મમરાની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરા ને સાફ કરીને એક કઢાઈમાં ધીમા તાપે શેકી લેવા
- 2
મમરા બરોબર શેકાઈ જાય પછી તેમાં વઘાર કરી દેવો
- 3
હવે બટાકાને ટુકડા કરી બે whistle વગાડવી
- 4
હવે બધી જ ચટણી પુદીના ની ચટણી લીલી ચટણી લસણની ચટણી બનાવી દેવી
- 5
હવે જુદા જુદા બાઉલમાં ઝીણી સેવ મસાલા શીંગ બુંદી જીણી સમારેલી ડુંગળી બટાકા ઝીણા સમારી લેવા ટામેટાં ઝીણાં સમારી લેવા અને બધી જ વસ્તુઓ તૈયાર કરવી
- 6
હવે એક બાઉલમાં મમરા કાઢી તેમા ઉપરની બધી વસ્તુઓ એડ કરવી
- 7
હવે મમરા માં બધી જ વસ્તુઓ મિક્ષ કરી ચટણી જોઈતા પ્રમાણમાં રેડી હલાવી દેવ પછી ઝીણી સેવ અને ચાટ મસાલો નાખી સર્વ કરવું
Similar Recipes
-
મમરા ની ચટપટી ભેળ (Mamra Chatpati Bhel Recipe In Gujarati)
#GA4,#Week26#મમરાની ચટપટી ભેળ જે નાના-મોટા સૌને ભાવે તેવી Sonal Doshi -
રગડા ભેળ (Ragada Bhel Recipe In Gujarati)
#GA4#Week26 રગડા ભેળ નાના-મોટા સૌને ભાવે. એવી ટેસ્ટી અને ચટાકેદાર હું આજે બનાવું છું. ભેળ સાંજના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
ભેળ (Bhel Recipe in Gujarati)
ભેળ નાના-મોટા સૌને ભાવતી વાનગી છે આ એક એપિટાઈઝરનુ પણ કામ કરે છે.#GA4#week26 himanshukiran joshi -
ભેળ (Bhel Recipe in Gujarati)
સૌને ભાવતી વાનગી છે તેમાં ખાટી-મીઠી તીખી ચટણી નખાતી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે।#GA4#WEEK26 Shethjayshree Mahendra -
ભેળ (Bhel Recipe In Gujarati)
આજે મેં ચટપટી ભેળ બનાવી છે. બાળકો અને નાના મોટા સૌને પ્રિય હોય છે. ભેળ#GA4#Week26#ભેળ Chhaya panchal -
-
પાણીપુરી અને સૂકી ભેળ
#GA4#WEEK26 આજે સૌની પ્રિય એવી પાણીપુરી અને સૂકી ભેળ બનાવી છે Aanal Avashiya Chhaya -
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26આજે આપણે ખૂબ જ ટેસ્ટી ભેળ બનાવીશું. તો નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવી રગડા ની ભેળ બનાવીશું.Dimpal Patel
-
-
-
-
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 દુનિયાની દરેક મહિલાઓને ભેળ, પાણીપુરી, અલગ અલગ પ્રકારની chaat સમોસા તો ખૂબ જ ભાવતું હોય છે. જેમાં ભેળ એ એવી વાનગી છે જે નાના-મોટા સૌને પસંદ હોય છે. ચાલો આપણે જોઈએ છે એવી જ એક ભેળ... Khyati Joshi Trivedi -
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ જોઈને તો કોલેજ ના દીવસો યાદ આવી જાય ખુબ જ ખાતા કોલેજ ની ભેળ તો.. SNeha Barot -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
મમરાની ચટપટી ભેળ
ભેળ માટે તો કઈ લખવાની જરૂર હોતી નથી આ એવી વાનગી છે જે નાનાથી માંડીને મોટાં બધા ને ભાવે જ અને આ ઈન્સ્ટન્ટ છે બધું રેડી હોય તો તમે આ ફટાફટ બની જતું હોય છે બાળકોને લંચબોક્સમાં પણ આપતા હોય છે આપણે કિટ્ટી પાર્ટીઓમાં બહાર ફરવા જઇએ તો ભેળ એવી વસ્તુ છે જે દરેક નાની મોટી જગ્યાએ બનતી હોય છે.#GA4#Week26 Khushboo Vora -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14723440
ટિપ્પણીઓ