ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને તળી લો રોટલી ને તળી લો મમરા ને શેકી લો.. શીંગદાણા એ તળીને રેડી કરો
- 2
ત્યારબાદ ઝીણા ટામેટા ડુંગળી કેપ્સીકમ બટાકા બધું સમારીને રેડી કરો..
- 3
ત્યારબાદ શેકેલા મમરા મકાઈ ના પૌઆ તૈયાર નમકીન તળેલી રોટલી બધાને મિક્સ કરી એક બોલમાં રેડી કરો ઉપરથી થોડીક સેવ પણ નાખી દેવી..
- 4
ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણમાં ચણા બટાકા ટામેટાં કેપ્સિકમ ડુંગળી દળેલી ખાન લીલી ચટણી લસણની ચટણી લીંબુ બધું મિક્સ કરીને પેર તૈયાર કરો જરૂર મુજબ મીઠું અને મરચું પાઉડર પણ નાખી શકો...
- 5
ત્યારબાદ થોડીક આમલીની ચટણી નાખી ચટપટી ભેળ તૈયાર છે અને કોથમીર નાખી ગાર્નિશ કરી સર્વ કરો..
- 6
ચટપટી ભેળ તૈયાર છે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732816





















ટિપ્પણીઓ (2)