હરીયાલી પાણી પૂરી(Hariyali Pani Puri Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @cook_25234990
Vadodara

#GA4
#Week26
હરીયાલી પાણી પૂરી

હરીયાલી પાણી પૂરી(Hariyali Pani Puri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week26
હરીયાલી પાણી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
4 વ્યક્તિ
  1. ખાતું મીઠું પાણી બનવા માટે
  2. 1/2 વાટકીગોળ
  3. 1/4 વાટકીઆંબલી
  4. 1/2 ચમચીમીઠુ
  5. 1/2 ચમચીજીરુ પાઉડર
  6. તીખું પાણી માટે
  7. 1/2 વાટકીધાણા લીલા
  8. 1/2 વાટકીફુદીના
  9. 5-7લીલા મરચા
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/4 ચમચીજીરુ પાઉડર
  12. 1/4 ચમચીમરી પાઉડર
  13. 1/4 ચમચીસંચળ મીઠું
  14. પૂરી મા ભરવા માટે
  15. 4બટાકા બાફેલા
  16. 1/2 ચમચીલાલ મરચું
  17. 1/2 ચમચીમીઠુું
  18. 1/4 ચમચીખાંડ
  19. 1/4 ચમચીજીરું પાઉડર
  20. 1ડુંગળી ઝીણી સમારેલી
  21. 1ટામેટું ઝીણું સમારેલું
  22. 1/2 વાટકીદહીં

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા બાફેલી લો અને ઠંડા થઇ જાય એમ એને મશ કરીને મરચું,મીઠું,ખાંડ નાખી દો.

  2. 2

    પછી લીલા મરચા,ફુદીના,ધાણા,જીરું ની પેસ્ટ કરી લો. એમા તથોડું સંચળ મીઠું નાખો. સ્વાદ વધી જસે

  3. 3

    ત્યાર બાદ 11/2 લીટર પાણી માં આ પેસ્ટ નાખો, સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાઉડર નાખો. થોડો સંચળ મીઠું નાખો. હવે એને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @cook_25234990
પર
Vadodara
Hi Deepa Patel, a home Baker from Vadodara. I bake wheat flour and jaggery cakes. Theme cakes is my specialization. I always try cook new recipes. Cookpad Gujrati is a good platform to share and try new recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes