પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાણીપુરી આ golden એપ્રન માં last વીક મા આવિ છે જે બધા ની પસંદ છે તો સૌ પ્રથમ આપડે ચણા બટાકા મીઠું add કરી બાફી લેશુ, પછી તેમાં ઉપર માપ બતાવ્યું છે એ પ્રમાણે મસાલા નાખી ને રેડી કરવું.
- 2
ફુદીના ના પાણી માટે પણ વસ્તુ બતાવ્યા મુજબ લેવી, ફુદીનો, ધાણા ભાજી, મરચા, આદુ ની પેસ્ટ કરી ગાળી લેવું, તેમાં લીંબુ રસ જલજીરા ની ice cube nakhi ની રેડી છે
- 3
ખજૂર આંબલી ની મિક્સ મા બાફી લેવા ત્યાર બાદ ઠરે એટલે એકદમ ચોળી ને ગાળી લેવું તેમાં પણ ગોળ ને મરચું, હળદર, ધાણા જીરું, મીઠું નાખી ને ઉકળવા દેવું, ઠરે એટલ ઠંડુ કરવા રાખી દેવું... તો ત્યાર છે મોસ્ટ ફેવરિટ pani પૂરી. સાથે pani મા ઉપર બુંદી નાખવી, તેમજ ઝીણી સમારેલ ડુંગળી, સેવ, દાડમ ને કોથમીર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732898










ટિપ્પણીઓ (3)