મિક્સ કઠોળ રગડા ભેળ (Mix Kathol Ragda Bhel Recipe In Gujarati)

Nisha H Chudasama @cook_19671227
મિક્સ કઠોળ રગડા ભેળ (Mix Kathol Ragda Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કઠોળ ૨ કલાક પલાળી પછી મીઠું નાખી બાફી લેવા પછી કાંદા, લસણ, ટામેટાં ને સમારી પેસ્ટ બનાવી લો
- 2
પછી એક કડાઈમાં તેલ મૂકીને સુકુ મરચુ, તમાલપત્ર નાંખીને ગ્રેવી નાંખી તેમા બધા મસાલા નાખી થોડી વાર ઢાંકી દો પછી તેમાં કઠોળ, થોડુ પાણી, થોડી આંબલી ની ચટણી નાખી મિક્સ કરી થોડી વાર ઢાંકી દો હવે રગડો તૈયાર છે
- 3
પછી એક પ્લેટમાં પાવ ના પીસ કરી ઉપર ગરમ રગડો,આંબલીની ચટણી, લસણની ચટણી, ખાટી ચટણી, સમારેલા કાંદા, ચણાદાળ, મસાલા શીંગ, સેવ, કોથમીર નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14733289










ટિપ્પણીઓ