અમેરિકન મકાઈ ના દાણા, તજ, એક લવિંગ, 2 મરી, એક ચમચી બટર, ચપટી હળદર,અડધી ચમચી ખાંડ, (મકાઈ બાફવા માટે નો મસાલો), ઝીણું સમારેલું ટમેટું, લીલુ મરચું સમારેલુ, કેપ્સીકમ ઝીણું સમારેલું, પનીર ઝીણું સમારેલું, કોથમીર ઝીણી સમારેલી, કાકડી જીણી સમારેલી, દાડમના દાણા, સેઝવાન સોસ, હોટ સાલસા સોસ, નુડલ્સ મસાલો (ચાઈનીઝ મસાલો)