ગાર્લીક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બર્ગર પાંઉ કટીંગ કરો.ત્યાર બાદ એક બાઉલમાં બટર ૯્યો.
- 2
હવે તેમાં થોડી કોથમીર ઉમેરો. લસણ ઉમેરી.બરાબર હલાવી લેવું પછી બ્રડ પર તૈયાર કરેલું બટર લગાવવું
- 3
પછી ચીઝ પાથરી નોનસ્ટિકકડાઈમાં શેકવા માટે મૂ્ક વી.થોડી વાર બાદ ચેક કરી તેમાં ચીલી ફ્લેક્સ પાથરો.
- 4
ત્યાર બાદ ૫ મિનિટ માટે શેકવું તો તૈયાર છે ગાલી ર્ક બ્રેડ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14734563














ટિપ્પણીઓ (6)